Connect Gujarat

You Searched For "Farm"

ગુજરાત : વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોએ ચોમાસુ વાવેતરના કર્યા શ્રી ગણેશ…

22 Jun 2022 11:36 AM GMT
સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે.

સુરત : ઓલપાડ તાલુકાના ખેડૂતોએ શરૂ કરી ડાંગરની કાપણી, પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

24 May 2022 8:29 AM GMT
આગામી ચોમાસુ નજીક છે, ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ખેડૂતો દ્વારા ખેતરમાં ડાંગરની કાપણી શરૂ કરવામાં આવી છે.

તાપી: આદિવાસી મહિલાએ ઓર્ગેનિક વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરી વર્ષે રૂ. 5 લાખની આવક મેળવી

16 May 2022 7:37 AM GMT
પશુપાલન સાથે ઓર્ગેનિક વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરી વર્ષે 5 લાખ જેટલી આવક મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી માનભેર જીવી રહ્યા છે

ભરૂચ : કેળાની ખેતીમાં મબલક પાક તો થયો પણ ટેકાના ભાવ ન મળતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા

26 April 2022 10:58 AM GMT
ઝઘડિયા તાલુકાના કેટલાય ખેડૂતોએ જોખમ ખેડીને પણ કેળા ની ખેતી કરી પરંતુ મબલક પ્રમાણમાં કેળાનું ઉત્પાદન પણ થયું પરંતુ ખેડૂતોને કેળાની ખેતીમાં ટેકાના ભાવ...

વડોદરા: માવઠાના કારણે ફળોના રાજા કેરીનો ભાવ આસમાને,જુઓ શું કહી રહ્યા છે વેપારીઓ

21 April 2022 7:59 AM GMT
જેને કારણે કેરીના પાકને ૩૦ ટકા જેટલું નુકસાન થતા આ વર્ષે કેરીના ભાવ આસમાનને આંબે એવી સ્થિતીનું નિર્માણ થયું છે.

છોટાઉદેપુર : જર્જરિત કેનાલોમાંથી બિનજરૂરી પાણી ખેતરોમાં ઘૂસતા ખેડૂતોનો પાક નષ્ટ

29 March 2022 6:24 AM GMT
છોટાઉદેપુરના ડુંગર વાંટ ખાતે ઢાળિયા કેનાલથી કેટલાક ખેડૂતોને ફાયદાની જગ્યાએ હવે નુકશાન વેઠવાનો વારો આવ્યો...

અંકલેશ્વર : ખેતરોમાં હવે ખળી બનાવવાની પ્રથા લુપ્ત, જુની પરંપરા જાળવવા ખેડુતોને અપીલ

26 March 2022 12:02 PM GMT
ખેતરોમાં તૈયાર થયેલા પાકને રાખવા માટે ખેતરોમાં બનાવવામાં આવતી ખળીઓ હવે લુપ્ત થઇ રહી છે.

છોટાઉદેપુર : જીલ્લામાં ખનીજના ભંડારમાં ખનીજ માફિયાઓનું બેફામ ખન્ન , કુદરતી ભંડાર થઈ રહ્યો લુપ્ત

24 March 2022 6:44 AM GMT
છોટાઉદેપુર જિલ્લામાં ઘણી ખાણો આવેલી છે. જેનું ખનીજ માફિયા બેફામ ખનન કરી રહ્યા છે જેને લઈને ઓરસંગ નદીના તટ પર પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે

ગીર સોમનાથ : કોડીનારના સરખડીમાં ભીષણ આગ, 50 વિંઘામાં થયેલો ઘઉંનો પાક નષ્ટ

13 March 2022 12:19 PM GMT
ગીરસોમનાથના સરખડી ગામે ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતાં 50 વિંઘાથી વધુમાં ઘઉંનો પાક બળીને નષ્ટ થઇ ગયો છે..

કચ્છ : કચ્છી કેસર કેરીનું મબલખ ઉત્પાદન થવાની આશા, ખેડુતો ખુશખુશાલ

13 March 2022 10:38 AM GMT
ઉનાળો એટલે કેરીઓની સીઝન.. ચાલુ વર્ષે કચ્છી કેસર કેરીનું મબલખ ઉત્પાદન થવાની સંભાવના છે ત્યારે ખેડુતો ખુશખુશાલ જોવા મળી રહયાં છે.

સુરેન્દ્રનગર : એક, બે નહીં પણ 7 ખેતરોમાં અફીણનું વાવેતર જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી..!

24 Feb 2022 6:25 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખાટડી અને ડાકવડલા ગામની સીમના 7 જેટલા ખેતરોમાંથી અફીણનું વાવેતર ઝડપાયું છે.

અમદાવાદ : રૂ. 3 હજારની લેતીદેતીમાં મિત્રોએ જ કરી મિત્રની હત્યા, 3 હત્યારા મિત્રોની ધરપકડ.

2 Jan 2022 8:22 AM GMT
અમદાવાદ નજીક આવેલ સાણંદના મોટી દેવતી કોલટ રોડ પર ખેતરમાંથી યુવકનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી