Connect Gujarat

You Searched For "High Court"

સુરત: હાઇકોર્ટની ટકોર બાદ મહાનગરપાલિકા દ્વારા 300 થી વધુ ઢોરોને પકડી પાડવામાં આવ્યા

29 Aug 2022 10:11 AM GMT
તાજેતરમાં જ હાઇકોર્ટે રાજ્યભરમાં રખડતા ડોર અંગે સરકારને કાર્યવાહી કરવા આદેશ કર્યા છે

હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને સત્તાવાર ભાષા તરીકે સામેલ કરવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સામે આવ્યું

25 Aug 2022 9:00 AM GMT
ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ કામગીરી માટે ગુજરાતી ભાષાને સત્તાવાર ભાષા તરીકે સામેલ કરવા અંગે ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અસીમ પંડ્યાએ...

અમદાવાદ : AMC સામે હાઇકોર્ટની લાલ આખ, 72 કલાકમાં રખડતાં ઢોર દૂર કરવા આદેશ...

25 Aug 2022 7:07 AM GMT
AMCના કાન આમળીને હાઈકોર્ટે કહ્યું કે, હાઈકોર્ટના આદેશનું પાલન નહીં થાય તો કાર્યવાહી માટે તૈયાર રહો.

સુરત : ખાનગી હોસ્પિટલોમાં ICU વિભાગને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા હાઇકોર્ટના આદેશ સામે તબીબોની હડતાળ

22 July 2022 9:13 AM GMT
ICUને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા હાઇકોર્ટ દ્વારા આદેશ, તબીબોએ આદેશ સામે હડતાળ યોજી વિરોધ નોંધાવ્યો

હાઇકોર્ટના આદેશ બાદ AMCની કડક કાર્યવાહી, 148 કોમર્શિયલ એકમ સીલ

17 July 2022 5:59 AM GMT
ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદમાં BU પરમિશન વગરના ચાલતા એકમો સામે AMCએ લાલ આંખ કરી છે.

હાઈકોર્ટની નોટિફિકેશન, સો.મીડિયામાં કોર્ટ કાર્યવાહીના વીડિયો વાયરલ કરનાર સામે લેવાશે દંડાત્મક પગલાં

8 July 2022 6:47 AM GMT
દેશમાં સૌ પ્રથમ વાર ગુજરાત હાઈકોર્ટે લાઈવ પ્રસારણ નો નિર્ણય આજથી એક વર્ષ પહેલા કર્યો હતો. જેના માટે ગુજરાત હાઇકોર્ટે સ્ટ્રિમિંગ રૂલ્સ પણ ઘડ્યા હતા.

અમદાવાદમાં 52 વર્ષ જૂની સોસાયટી રિડેવલપમેન્ટ કરવા હાઇકોર્ટે આપી મંજૂરી

25 Jun 2022 8:30 AM GMT
અમદાવાદમાં 52 વર્ષ જૂની વેજલપુર સોસાયટી રિડેવલપમેન્ટ હાઈકોર્ટે મંજૂરી આપી છે. રિડેવલપમેન્ટ સામે જે 4 સભ્ય વિરોધ હતો

PSI ભરતી પ્રક્રિયા વિવાદ રાજ્ય સરકારે હાઇકોર્ટમાં આપ્યો જવાબ,12 અને 19 જૂને પરીક્ષા

1 Jun 2022 3:11 PM GMT
PSI ભરતી પ્રક્રિયા વિવાદ પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે જવાબ રજૂ કરવા બાંહેધરી આપી છે.

રાજ્યના પોલીસ સ્ટેશનમાં 6 મહિનાના સીસીટીવી સાચવવા પડશે, હાઈકોર્ટે કર્યો આદેશ

13 May 2022 6:09 AM GMT
ગુજરાત હાઇકોર્ટ દ્વારા પોલીસ સ્ટેશનમાં CCTV ફૂટેજ 6 મહિના સુધી સ્ટોર રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

ખંભાત શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનામાં આરોપીએ પોતે જ હાઇકોર્ટમાં કરી અરજી,જાણો સમગ્ર મામલો

10 May 2022 6:23 AM GMT
ખંભાતમાં થયેલા કોમી હિંસા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં હિંસામાં નોંધાયેલી FIR ની તપાસ CID અથવા CBI સોંપવા અરજીમાં માગણી...

માલ્યા અને ચોક્સી અબજો રૂપિયા લઇ ફરાર અને ખેડૂતને 31 પૈસા માટે બેંકે NOC ન આપી

28 April 2022 12:35 PM GMT
ગુજરાતમાં SBIની એક બ્રાન્ચે એક ખેડૂતને માત્ર 31 પૈસા બાકી રહેતા હોવાથી તેને NOC 'નો ડ્યુઝ સર્ટિફિકેટ' ન આપ્યું.

કિંગ ખાનને ગુજરાત હાઇકોર્ટની રાહત, વાંચો કઈ ફરિયાદ રદ્દ કરી..!

27 April 2022 2:36 PM GMT
વડોદરામાં રઈસ ફિલ્મના પ્રમોશન માટે શાહરુખ ખાન આવ્યો હતો. જેમાં ધક્કામુક્કીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું