Connect Gujarat

You Searched For "Lord Shiva"

વડોદરા: 111 ફૂટની શિવજીની સુવર્ણ જડિત પ્રતિમાના કરો દર્શન,CMના હસ્તે કરવામાં આવશે લોકાર્પણ

16 Feb 2023 11:08 AM GMT
વડોદરા શહેરના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી 111 ફૂટની શિવજીની પ્રતિમાને 12 કરોડ રૂપિયાના ખર્ચે સુવર્ણ જડિત કરવામાં આવી છે

મહશિવરાત્રીના પર્વ પર મહાદેવના આશીર્વાદ મેળવવા ,ભારતના આ જાણીતા સ્થળોની મુલાકાત અવશ્ય લો...

13 Feb 2023 7:56 AM GMT
દેવોના દેવ મહાદેવનો આ પવિત્ર આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરીએ છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.

મહાશિવરાત્રીના પર્વ પર મહાદેવનાં વિશેષ દર્શન માટે,આ શિવ મંદિરોની મુલાકાત અવશ્ય લો

7 Feb 2023 10:18 AM GMT
દેવોના દેવ મહાદેવની વિશેષ પુજા અને આરાધનાનું પર્વ એટલે મહાશિવરાત્રી,આ તહેવાર દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

ભગવાન શિવજી વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનાર સંતોના વડોદરા પ્રવેશ સામે વિરોધ, ઠેર ઠેર લાગ્યા પોસ્ટર...

21 Oct 2022 10:48 AM GMT
સોખડા હરિધામ સાથે સંકળાયેલા સંતો વિવાદમાં આવ્યા, પ્રબોધ સ્વામી અને આનંદ સાગર સ્વામીને લઈ વિરોધ

હરતાલિકા ત્રીજ પર માતા પાર્વતીને અર્પણ કરો પેડુકિયા/ગુજિયા નો પ્રસાદ

30 Aug 2022 6:04 AM GMT
ભાદરવા સુદ ત્રીજ અને મંગળવાર આ શુભ દિવશે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા અને સુખી જીવન માટે હરતાલિકા તીજનું વ્રત રાખે છે

અમરેલી : વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગી નેતાઓ શિવની આરાધનામાં લીન, નાગનાથ મંદિર મહાઆરતીનું આયોજન કરાયું.

9 Aug 2022 6:54 AM GMT
શ્રાવણ માસના સોમવારનું ખાસ મહત્વ શિવજીના મંદિરમાં હોય ત્યારે કોંગ્રેસ પણ હવે ભાજપના માર્ગ પર આવીને અમરેલીના ખ્યાતનામ નાગનાથ મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા...

ભરૂચ : શ્રાવણ માસના પ્રથમ દિવસે ભગવાન શિવની ભોળા ભાવે પૂજા કરવા શિવાલયોમાં ઊમટ્યું ઘોડાપૂર...

29 July 2022 10:09 AM GMT
શ્રાવણ માસ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો દશમો મહિનો છે. આ મહિના પહેલાં અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

ઉત્તરાખંડ : આજથી કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા, વડાપ્રધાન મોદીના નામથી પહેલી પૂજા કરાઇ

6 May 2022 9:55 AM GMT
આજરોજ ઉત્તરખંડના ચારધામમાનું એક ધાર કેદારનાથના કપાત ખૂલ્યા હતા. જેમાં પીએમ મોદીના નામે પહેલી પુજા કરવામાં આવી હતી .

ગીર સોમનાથ: સોમવતી અમાસના દિવસે શ્રધ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી

6 Sep 2021 10:56 AM GMT
આજે સોમવતી અમાસનો પાવન અવસર, ત્રિવેણી સંગમ ખાતે ભક્તો ઉમટ્યા.

જામનગર : હજારેશ્વર મહાદેવ મંદિરે 1 હજાર શિવલિંગના દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા

6 Sep 2021 9:17 AM GMT
શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવાલયોમાં ભક્તો ઉમટ્યા, હજારેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોએ કર્યા શિવજીના દર્શન.

ગીર સોમનાથ : શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મંદિરે ઉમટ્યું શિવભક્તોનું "ઘોડાપુર"

6 Sep 2021 6:22 AM GMT
પવિત્ર શ્રાવણ માસમાં સોમવારનું અનેરું મહત્વ, રાજ્યના શિવ મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર.

મહાકાલની ભસ્મ આરતીમાં દોઢ વર્ષ બાદ ભક્તો ભાગ લઈ શકશે, વાંચો કેવી રીતે કરાવી શકો છો બુકિંગ

4 Sep 2021 6:19 AM GMT
મધ્યપ્રદેશના ઉજ્જૈનથી એક મોટા સમાચાર આવ્યા છે. દોઢ વર્ષ પછી મહાકાલના ભક્તોની ઈચ્છા પૂર્ણ થઈ છે. ભક્તો 11 સપ્ટેમ્બરથી ભસ્મ આરતીમાં પ્રવેશ કરી શકશે....