Connect Gujarat

You Searched For "Monsoon 2021"

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

1 Sep 2021 8:52 AM GMT
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વરસાદની અછતને કારણે પાણીની અછત પણ સર્જાઈ હતી. ખાસ કરીને આ મુદ્દે ખેડૂતોને ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ હવે...

ભરૂચ : જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ અંદાજે 60 ટકા ઓછો વરસાદ, દુકાળના એંધાણ

27 Aug 2021 11:19 AM GMT
જિલ્લામાં અત્યાર સુધીમાં 2,946 મીમી વરસાદ વરસ્યો, ગત વર્ષે ઓગષ્ટ સુધીમાં 7,590 મીમી વરસાદ વરસ્યો હતો.

અમરેલી : ધારી-ગીરમાં પીવાના પાણીની મોકાણ, ભર ચોમાસે સર્જાય કપરી પરિસ્થિતિ..!

27 Aug 2021 8:45 AM GMT
ભર ચોમાસે ધારી-ગીરમાં પીવાના પાણીની મોકાણ, દૂર દૂર સુધી પીવાનું પાણી લેવા ભટકતી મહિલાઓ.

"નર્મદે સર્વદે" : રાજ્ય માટે નર્મદા એક માત્ર "આશા", પાણીની અછત નહીં સર્જાય : રાજ્ય સરકાર

27 Aug 2021 8:41 AM GMT
છેલ્લા 2 વર્ષની તુલનામાં રાજ્યમાં વરસાદ નહિવત, વરસાદ ખેંચાતા અનેક ડેમમાં પાણીનું સ્તર પણ ઘટ્યું.

સુરેન્દ્રનગર : દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સરકારી યોજના અંતર્ગત સહાય ચૂકવવા ખેડૂતોએ "રામધૂન" બોલાવી

26 Aug 2021 12:53 PM GMT
વરસાદ પાછો ખેંચાતા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ, કલેક્ટર અને ખેતીવાડી કચેરીએ ખેડૂતોની ઉગ્ર રજૂઆત.

કચ્છ : વરસાદ ખેંચાતા ખેતી-પાકને બચાવવા ખેડૂતોએ અપનાવ્યો "કુત્રિમ વરસાદ"નો વિકલ્પ

26 Aug 2021 12:13 PM GMT
સરહદી કચ્છ જિલ્લામાં આ વર્ષે વરસાદ પાછો ખેંચાઈ જતા ખેડૂતો ચિંતિત બન્યા છે, ત્યારે હવે અહીના ખેડૂતો કુદરતી નહીં પણ કુત્રિમ વરસાદના વિકલ્પ સાથે પોતાની...

સાબરકાંઠા : દુષ્કાળ‌ જાહેર કરવાની‌ માંગ સાથે ગુજરાત કિસાન સભાનો દેખાવો, પોલીસે કરી અટકાયત

25 Aug 2021 12:11 PM GMT
હિંમતનગર સહિતના વિસ્તારમાં દુષ્કાળ‌ જાહેર કરવાની‌ માંગ, ગુજરાત કિસાન સભા-સામ્યવાદી પક્ષના કાર્યકરો દ્વારા દેખાવો

દુષ્કાળના ડાકલા! ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 20 મીટર ખાલી

25 Aug 2021 8:05 AM GMT
આ વર્ષે વરસાદ હાથતાળી આપી રહ્યો છે. હાલ રાજ્યમાં 40 ટકાથી વધારે વરસાદની ઘટ ચાલી રહી છે. પાછલો વરસાદ પડશે તો પણ વરસાદની ઘટ સરભર થવાની સંભાવના ઓછી છે. આ...

ગુજરાત અને રાજસ્થાનમાં દુષ્કાળની શક્યતાઃ સામાન્યથી 60% ઓછા વરસાદનું અનુમાન

24 Aug 2021 8:15 AM GMT
હવામાનની આગાહી કરતી પ્રાઈવેટ કંપની સ્કાઈમેટે કહ્યું છે કે આ વર્ષે વરસાદનો આંકડો સામાન્યથી 60 ટકા ઓછો રહેશે. સ્કાઈમેટે આ પહેલાં 13 એપ્રિલ 2021ના રોજ...

અમદાવાદ: ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી નીકળ્યો, 1200 એકમોને તંત્રએ નોટિસ ફટકારી

19 Aug 2021 7:47 AM GMT
અમદાવાદમાં ચોમાસા સીઝનની શરૂઆત થતા જ ઠેર ઠેર મચ્છરજન્ય રોગોના કેસનું પ્રમાણ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન એક્શન મોડ જોવા મળી રહી છે....

કચ્છ : ડેમોમાં હવે માત્ર બચ્યું છે 22% પાણી, પાણીની કટોકટી સર્જાય શકે તેવી શક્યતા..!

18 Aug 2021 11:00 AM GMT
સરહદી કચ્છ જિલ્લામાં આ વર્ષે વરસાદ પાછો ખેંચાયો, હાલ માંડ 30% જેટલો વરસાદ સરહદી કચ્છમાં નોંધાયો.

ડાંગ : ધરતીપુત્રો ખુશ, વરસાદરૂપી પ્રસાદ એવા પાક માટે સાર્વત્રિક વરસાદ સંજીવની પુરવાર થશે

18 Aug 2021 10:51 AM GMT
ડાંગ જિલ્લામા છેલ્લા બે ત્રણ દિવસોથી સાર્વત્રિક ખેતીલાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. જિલ્લા ફલડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત...