Connect Gujarat

You Searched For "Narmada River"

અંકલેશ્વર: નર્મદા નદીના પૂરના કારણે અંકલેશ્વરના 3 ગામ બન્યા સંપર્ક વિહોણા,તંત્ર આવ્યુ મદદે

17 Sep 2023 10:19 AM GMT
ભરૂચ નજીક નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે ત્યારે અંકલેશ્વર તાલુકાના છાપરા,નવા કાસીયા,જુના કાસીયા સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા છે

ભરૂચ : નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતી વચ્ચે ઝઘડીયાના અનેક ગામોમાંથી લોકોને સ્થળાંતર કરાયા...

17 Sep 2023 7:50 AM GMT
ઝઘડીયા તાલુકાના તરસાલી, જુનાપરા, ઓરપટાર, ટોઠીદ્રા સહિતના ગામોમાંથી તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર : નર્મદા નદીમાં પૂરના સંકટ વચ્ચે તંત્ર સાબદું થયું, 6થી વધુ ગામના લોકોને સલામત સ્થળે ખસેડાયા...

17 Sep 2023 7:21 AM GMT
તાલુકાના 6થી વધુ ગામના લોકોને વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવા સ્થળાંતરની કામગીરી કરવામાં આવી

ભરૂચ : પૂરની સ્થિતિમાં અસરગ્રસ્તોની મદદ માટે તંત્ર કટિબદ્ધ, NDRF-SDRFની ટીમ સ્ટેન્ડબાય...

17 Sep 2023 7:13 AM GMT
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા 16 લાખ ક્યુસેકથી વધુ પાણીના કારણે ભરૂચ જિલ્લાના નદીકાંઠા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે

ભરૂચ : ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી 31 ફૂટને પાર, પૂરની પરિસ્થિતી વચ્ચે સર્જાયા તારાજીના દ્રશ્યો...

17 Sep 2023 6:16 AM GMT
નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં પૂરનો ખતરો મંડરાતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનું જળસ્તર રાત્રી દરમિયાન વધ્યું હતું.

ભરૂચમાં મધરાતે ઘોડાપૂરનો ખતરો, 15.44 લાખ ક્યુસેક પાણી સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડાતા 97 ગામો હાઈ એલર્ટ પર

16 Sep 2023 4:19 PM GMT
સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે. તો બીજી તરફ, સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવકના પગલે ડેમમાંથી 15 લાખ...

નર્મદા નદીમાં શ્રીજી પ્રતિમાના વિસર્જનની મંજૂરી માટે ભરૂચ-અંકલેશ્વરના ગણેશ મંડળોનું તંત્રને આવેદન પત્ર...

15 Sep 2023 10:26 AM GMT
ભરૂચ તથા અંકલેશ્વર શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને સોસાયટીઓમાં ગણેશ ઉત્સવનું આયોજન મંડળો દ્વારા આવનારી તા. 19મી સપ્ટેમ્બર 2023ના રોજથી શરૂ થનાર છે.

ભરૂચ : નર્મદા નદીમાં શ્રીજી પ્રતિમાઓના વિસર્જન પર “પ્રતિબંધ”, શહેરમાં 3 કુત્રિમ કુંડનું કરાશે નિર્માણ...

12 Sep 2023 11:25 AM GMT
આગામી ગણેશ મહોત્સવને લઈને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને ગણેશ ઉત્સવના આયોજકો વચ્ચે બેઠક યોજાય હતી.

ભરૂચ: સુરતના 400 શિવ ભક્તોની કાવડ યાત્રા નર્મદા નદીએ પહોંચી,રેવાના પવિત્ર જળથી મહાદેવને કરાશે અભિષેક

5 Aug 2023 7:20 AM GMT
શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેરથી કાવળયાત્રાઓની શરૂઆત શિવ ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે

કચ્છ: રાપરના ગામડાઓમાં પીવાના પાણીનો આવ્યો અંત, ધારાસભ્યએ નર્મદાના નિરના વધામણાં કર્યા

21 July 2023 3:05 PM GMT
નર્મદા કેનાલ આધારિત રાપર શહેર અને તાલુકાના મોટા મથકો ઉપર નર્મદા કેનાલના પાણી રાપર વિધાનસભા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેજાનાં સફળ પ્રયાસોથી ...

ભરૂચ : માઁ નર્મદાના નીરનું પૂજન-અર્ચન અને દુગ્ધાભિષેક કરી માછીમારોએ કર્યો માછીમારીનો પ્રારંભ...

27 Jun 2023 1:07 PM GMT
માછીમારોએ પાવન સલીલા માઁ નર્મદાના તટે હવન, ભજન, પ્રાર્થના અને દુગ્ધાભિષેક કર્યું હતું.