Connect Gujarat

You Searched For "Thieves"

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત પોલીસને હંફાવનાર ચોર ટોળકી આવી દાહોદ પોલીસના સાણસામાં...

15 Dec 2023 12:54 PM GMT
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત પોલીસને હંફાવનાર મધ્યપ્રદેશની વાહનચોર ટોળકીના 3 મુખ્ય સૂત્રધાર દાહોદ પોલીસના સાણસામાં આવી જતાં 41 જેટલા ગુનાનો ભેદ...

સુરેન્દ્રનગર: ફેક્ટરીમાં ચોરી કરનાર ચડ્ડી બનીયાન ધારી ગેંગ ઝડપાય,પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ

6 July 2023 6:55 AM GMT
પોલીસે અલગ અલગ 4 જીલ્લાની ફેકટરીઓમાં ચોરી કરનાર ચડ્ડી બનિયાન ગેંગના 5 શખ્શોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

અંકલેશ્વર : સમૃદ્ધિ પાર્કનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, રોકડ સહિત ઘરેણાની ચોરી...

23 March 2023 11:55 AM GMT
કાપોદ્રા પાટિયા નજીક આવેલી સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ સહિત સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર: જવાહરબાગ નજીક પાર્ક કરેલ બાઈકની ચોરી કરનાર તસ્કર ઝડપાયો,પોલીસે શરૂ કરી તપાસ

7 March 2023 9:48 AM GMT
અંકલેશ્વરના જવાહર બાગની સામે પાર્કિંગમાંથી પાંચ દિવસ પહેલા ચોરી થયેલ બાઈક સાથે પોલીસે બાઈક ચોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરત : તસ્કરો તલવાર લઈને ત્રાટક્યા, ખટોદરાના ખોડીયાર મંદિરમાં થયેલી ચોરીની ઘટના CCTVમાં કેદ...

4 March 2023 7:49 AM GMT
જીલ્લામાં તસ્કરો જાણે પોલીસના ડર વિના બેફામ બન્યા હોય તેમ એકબાદ એક ચોરી, ધાડ તેમજ લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે

અંકલેશ્વર: યશ હોસ્પિટલ નજીક પાર્ક કરેલ ઇકો કારના સાયલન્સરની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી

1 March 2023 12:10 PM GMT
યશ હોસ્પિટલની બાજુમાં આવેલ હોરીજન હોટલની સામેના પાર્કિંગમાંથી વાહન ચોરી ઇક્કો કારના સાઈલેન્સરના ૩૫ હજારના મટિરિયલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વર: દઢાલ નજીકની શીવાંજલિ રેસીડેન્સી ડ્રીમ સીટીમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 1.49 લાખના માલમત્તાની ચોરી

1 March 2023 11:30 AM GMT
શીવાંજલિ રેસીડેન્સી ડ્રીમ સીટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૪૯ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

અમદાવાદ: ચડ્ડી બનિયાનધારી ગેંગનો ફરીવાર આતંક, આંબલી રોડ પર ઓફિસમાં ગેંગ લૂંટ કરવા ઘૂસી

27 Feb 2023 8:07 AM GMT
અમદાવાદ શહેરમાં રીંગ રોડને અડીને આવેલા વિસ્તારોમાં ફરી એકવાર ચડ્ડી બનિયાનધારી ગેંગ નો આતંક જોવા મળી રહ્યો છે.

ભરૂચ: ગાયત્રી નગરમાં આવેલ જલારામ મંદિરને તસ્કરોએ બનાવ્યુ નિશાન, દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી

26 Feb 2023 12:10 PM GMT
ભરૂચના ગાયત્રી નગરમાં આવેલ જલારામ મંદિરને તસ્કરોએ નિશાન બનાઈ દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ઇકો કારના સાયલન્સરની ચોરી કરતા પિતા-પુત્રની કરી ધરપકડ, 21 ગુનાનો ભેદ ઉકેલાયો

26 Feb 2023 11:07 AM GMT
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ઇકો કારના સાયલન્સરની ચોરી કરતી ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી કુલ 21 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે

અંકલેશ્વર : એશિયન પેઈન્ટ કંપનીના કલરના શંકાસ્પદ ડબ્બા સાથે ભાંગવાડમાંથી એક ઇસમ ઝડપાયો

25 Feb 2023 11:31 AM GMT
એ’ ડીવીઝન પોલીસે ભાંગવાડ વિસ્તારમાંથી એશિયન પેઈન્ટ કંપનીના કલરના શંકાસ્પદ ડબ્બા સહીત રૂ. 14 હજારના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર: ઇક્કો કારમાંથી સાયલન્સરની ચોરીનો સિલસિલો યથાવત, વધુ 3 કારમાં ચોરી

20 Feb 2023 12:40 PM GMT
અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ જૂની કોલોનીમાં પાર્ક કરેલ બે ઇક્કો કારમાંથી બે સાઈલેન્સરની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા