Connect Gujarat

You Searched For "Vadodra News"

વડોદરા : ઓવરટેક કરવાની સામાન્ય બાબતે અસામાજીકોએ કરી યુવાનની હત્યા

24 Feb 2020 10:16 AM GMT
સંસ્કારી નગરી વડોદરામાં ઓવરટેક કરવાની સામાન્ય બાબતમાં કારમાં આવેલાં પાંચ જેટલા અસામાજીક તત્વોએ બાઇક સવાર યુવાનની હત્યા કરી નાંખી છે. યુવાનની હત્યા થઇ...

વડોદરા : વિજયા એકાદશમીએ પથ સંચાલનની પરંપરા RSSએ જાળવી રાખી

21 Feb 2020 9:23 AM GMT
હિન્દૂ રાષ્ટ્ર માટે વર્ષોથી કાર્યરત સંસ્થા રાષ્ટ્રિયસ્વયં સેવક સંઘની વડોદરા શાખા દ્વારા વિજયા એકાદશીને દિવસે સંસ્થાપક ગુરુજી તેમજછત્રપતિ શિવાજી...

વડોદરા : દેશી ગુલાબને બદલે કાશ્મીરી ગુલાબની ખેતી પ્રચલિત

10 Feb 2020 9:04 AM GMT
કરજણ તાલુકામાં ૫૦૦ વિંઘાથી વધુ જમીનમાં આકર્ષક લાલ રંગના કાશ્મીરી ગુલાબનું વાવેતર થાય છેવસંત ઋતુ પુર બહારમાં ખીલી હોય ત્યારે સ્વાભાવિક જ રંગોના મેઘ...

વડોદરા : વુડાની 242મી બોર્ડ મિટીંગ મળી, છેલ્લા 7 વર્ષથી વુડાના મકાનોમાં રહેતા લોકોને N.O.C આપવામાં આવશે

7 Feb 2020 7:51 AM GMT
વડોદરા શહેરી સત્તા મંડળ (વુડા)ની 242મી બોર્ડ મિટીંગ મળી હતી. બોર્ડમિટીંગમાં વડોદરા શહેર અને શહેરની આસપાસ આવેલા વુડાના મકાનોમાં સાત વર્ષથી રહેતાલોકોને...

સાવલી : બે મિત્રોએ મહી નદીના કિનારેથી મિત્રોને કર્યો વિડીયો કોલ, પછી શું થયું જુઓ

6 Feb 2020 12:04 PM GMT
સાવલીતાલુકાના પોઇચા ગામ નજીક આવેલાં કનોડા બ્રિજ પરથી બે મિત્રોએ એક સાથે નદીમાંઝંપલાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. અંતિમ પગલું ભરતાં પહેલાં બંનેએ...

વડોદરા : મંગળ બજારના લારી-ગલ્લાઓ માટે “અમંગળ” ઘટના, મનપાએ દૂર કર્યા દબાણો

30 Jan 2020 11:56 AM GMT
વડોદરા મહાનગર સેવા સદન અને પોલીસ તંત્રની રહેમનજરહેઠળ ધમધમતા મંગળ બજારમાંની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે આજ રોજ ત્રાટકીહતી. અને મંગળ બજારમાં...

વડોદરા: રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી, મતદાન અંગે લોકોને જાગૃત કરવા લેવડાવ્યા શપથ

25 Jan 2020 3:28 AM GMT
ભારતના ચૂંટણી પંચનો સ્થાપના દિવસ ૨૫મી જાન્યુઆરી છે. તેને અનુલક્ષીને વડોદરામાં દર વર્ષે 24જાન્યુઆરીના રોજ મતદાર જાગૃતિ પર્વ ઉજવવામાં આવે છે અને તેના...

વડોદરા: જાણો શહેરમાં સૌથી લાંબા ઓવર બ્રિજની કામગીરી બદલ, 23 જાન્યુઆરી સુધી કયા રસ્તાઓ કર્યા બંધ

21 Jan 2020 8:20 AM GMT
વડોદરા શહેરના સૌથી લાંબા ઓવર બ્રિજની કામગીરી ચાલી રહી છે. ત્યારે આંબેડકર સર્કલ પાસે બ્રિજની કામગીરી હાથ ધરી હોવાથી તા. 23 જાન્યુઆરીથી કામગીરી પૂર્ણ...

વડોદરા : કલેકટરનું જોવા મળ્યું “માતૃત્વ”, કામ પડતાં મુકી પહોંચ્યા રસીકરણ કેન્દ્ર પર, વાંચો અહેવાલ

19 Jan 2020 12:17 PM GMT
વડોદરા જિલ્લાના સમગ્ર વહીવટીતંત્રના વડા ગણાતા કલેકટર શાલીની અગ્રવાલે એવું કાર્ય કર્યું છે કે તેના પરથી દરેક માતાએ શીખ લેવી જ પડશે. ભારત દેશમાંથી...

દેશી ગુબ્બારો ચાઇનીઝ ગુબ્બારાની કાપશે પતંગ, જુવો વડોદરાના બે મિત્રોએ બનાવ્યા દેશી ગુબ્બારા

14 Jan 2020 5:42 AM GMT
મેક ઇન ઇન્ડિયાના કોન્સ્પેપ્ટ આધારે દેશી ગુબ્બારા બનાવવાનું શરૂ કર્યું ઉત્તરાયણ પર્વમાં ચાઇનીઝ ગુબ્બારા ઉડાવવા પર પ્રતિબંધ છે. ત્યારે આ વખતે વડોદરાનું...

વડોદરા : ત્રણ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ યુવાનોએ સ્વચાલિત મીઠાઇ મશીન બનાવ્યું

13 Jan 2020 5:52 AM GMT
ગુજરાત ખાણી પીણીના મામલામાં સૌથી આગળ પડ્તુ રાજ્યછે તેમાં તહેવારોમાં, લગ્ન પ્રસંગે મીઠાઈ ખાવામાં ગુજરાતીસૌથી આગળ તરી આવે છે. આ મીઠાઇને બનાવવાનું થોડી...

વડોદરા : બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડા વેચતા 8 તિબેટીયન ઝડપાયાં, 4.92 લાખ રૂપિયાના કપડા જપ્ત

12 Jan 2020 10:24 AM GMT
શિયાળોઆવતાની સાથે રાજયભરમાં તિબેટીયન માર્કેટ ભરાતાં હોય છે ત્યારે હવે તેમાં બ્રાન્ડેડકંપનીના ડુપ્લીકેટ કપડા વેચવામાં આવતાં હોવાનો કિસ્સો વડોદરામાંથી...