Connect Gujarat

You Searched For "vegetables"

કોઈ પણ બીમારી વિના હેલ્ધી જીવન જીવવા માટે ભોજનમાં કરો આટલા બદલાવ, લાંબા સમય સુધી રહેશો નીરોગી.....

2 Aug 2023 10:17 AM GMT
આધુનિક થતાં સમાજમાં કિચન પણ આધુનિક બની ગયા છે. લાકડા અને કોલસાની જ્ગ્યા હવે ગેસે લઈ લીધી છે અને રિફાઈન્ડ તેલનું પણ ચલણ વધી રહ્યું છે. જો કે આપણું શરીર...

આ 4 શાકભાજી સાથે દહીં મિકસ કરીને ખાવાનું રાખો, કબજિયાતમાં થશે મોટો ફાયદો......

26 July 2023 7:17 AM GMT
આજકાલ અયોગ્ય ખાનપાનને કારણે કબજિયાતની સમસ્યા થઈ રહી છે. લોકો આ સમસ્યાને ગંભીરતાથી નથી લઈ રહ્યા છે. આ પ્રકારે કરવું બિલકુલ અયોગ્ય છે. આ સમસ્યાનો સમય...

ટમેટાની જગ્યાએ આ વસ્તુનો ઉપયોગ કરો, ભોજન બનશે એકદમ ટેસ્ટી અને હેલ્ધી

7 July 2023 9:12 AM GMT
ટામેટા દરેક ભારતીય રસોડાનો અનિવાર્ય ભાગ છે. તેના વિના શાકભાજી, સલાડ અધૂરા છે. ભારતમાં ટામેટાની કિંમતો 100-120 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. દરમિયાન...

ચણાના લોટવાળું ભીંડાનું શાક ઘરે જ કરો ટ્રાય, સ્વાદ પણ સારો અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક

10 Jun 2023 11:28 AM GMT
જો તમે ખાવામાં એવી વસ્તુ શોધી રહ્યા છો જે સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય તો ભીંડા એક સારો વિકલ્પ બની શકે છે.

શું ગરમીની સિઝનમાં શરીરમાં થાય છે પાણીની ઉણપ? તો આજથી જ ચાલુ કરો ડાયટમાં પ્રવાહી સાથે આ ફ્રૂટ્સ અને શાકભાજી

14 March 2023 7:36 AM GMT
શિયાળો હવે પૂરો થઇ ગયો છે અને ગરમીની શરુઆત થઇ છે, જો કે હજુ એસીની જરુર પડતી નથી.

ત્વચા પર ચમક અને સ્વસ્થ રાખવા માટે કરો આ 5 શાકભાજીને ડાયટમાં સામેલ...

4 Feb 2023 6:35 AM GMT
ઉંમર વધવાની સાથે ત્વચાની ચમક ઓછી થાય છે. ત્વચાને સ્વચ્છ ન રાખવાને કારણે ત્વચાની ચમક જતી રહે છે.

તમારા આહારમાં વિદેશી નહીં પરંતુ આ દેશી ફળો અને શાકભાજીનો સમાવેશ કરો અને સ્વસ્થ રહો

12 Dec 2022 5:20 AM GMT
સ્વસ્થ રહેવા માટે આહારમાં મોંઘી વસ્તુઓ પર નહીં પરંતુ પોષણથી ભરપૂર વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ. જે આપણા દેશી ખોરાકથી ભરપૂર છે. તો ચાલો જાણીએ તેમના વિશે...

આ વાનગીઓને તમારા આહારમાં સામેલ કરીને તમે સ્થૂળતા, નબળી પાચનશક્તિ જેવી અનેક સમસ્યાઓથી રહી શકો છો દૂર

15 Sep 2022 7:40 AM GMT
શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા પોષણની જરૂર હોય છે, જેના માટે આપણે મોટાભાગે ખોરાક પર નિર્ભર છીએ.

સાબરકાંઠા : માંડવા પદ્ધતિથી પોગલુ ગામના ખેડૂતે કરી બતાવી વેલાવાળી શાકભાજીની ખેતી...

27 Aug 2022 6:57 AM GMT
પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામના પ્રગતિશીલ ખેડૂતે પાણીનો થતો બગાડ અટકાવી ડ્રીપ ઈરીગેશન અને માંડવા પદ્ધતિથી શાકભાજીની સફળ ખેતી કરી બતાવી છે.

શા માટે ચોમાસામાં પાંદડાવાળા શાકભાજી ન ખાવા જોઈએ? પેટની સમસ્યાથી બચવા માટે આ બાબતોનું રાખો ધ્યાન

18 July 2022 9:36 AM GMT
ચોમાસાની ઋતુમાં ચેપી રોગોનો ખતરો વધુ રહેતો હોવાથી આ ઋતુમાં સ્વચ્છતા બાબતે ખાસ કાળજી લેવી જરૂરી છે.

તમે ઘણી બધી વાનગી ટ્રાય કરી હશે , તો આ વખતે જરૂરથી બનાવો 'મટર પનીર કટલેટ'

19 May 2022 10:17 AM GMT
મટર પનીર કટલેટ, જેને ખાવાના દરેક શોખીન તમારા વખાણ કર્યા વિના રહી શકશે નહીં.

અલગ-અલગ પ્રકારના શાકનો મસાલો ઘરે જ બનાવો, તેનાથી રોજિંદા ભોજનનો વધશે સ્વાદ

1 April 2022 7:34 AM GMT
જો તમે રોજબરોજના શાકનો સ્વાદ વધારવા માંગતા હોવ તો આ રીતે બનાવેલા શાકના મસાલાને તમારા રેફ્રિજરેટરમાં રાખો.