Connect Gujarat

ભરૂચ - Page 5

અંકલેશ્વર: કાગદીવાડમાં તસ્કરોનો તરખાટ, બંધ મકાનમાંથી રૂ7.16 લાખની ચોરી

10 May 2024 8:22 AM GMT
અંકલેશ્વરના કાગદીવાડ ટેકરામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા મળી કુલ 7.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

ભરૂચ : સિવિલ હોસ્પિટલ ખાતે રૂ. 1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસ સીટી સ્કેન મશીનનો શુભારંભ કરાયો…

9 May 2024 11:57 AM GMT
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડો. કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા રૂ. 1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસનું સીટી સ્કેન મશીનનો શુભારંભ કરવામાં...

અંકલેશ્વર: 12 વર્ષની બાળકીને ચોકલેટ ખવડાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, કોર્ટે નરાધમને ફટકારી આજીવન કેદની સજા

9 May 2024 11:23 AM GMT
સારંગપુર વિસ્તારમાં વર્ષ 2010માં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના મામલે અંકલેશ્વર સેશન્સ કોર્ટે આરોપી રોહિત શંભુ ઠાકુરને આજીવન કેદની સજા ફટકારી

ભરૂચ: ધર્મનગર ટાઉનશીપ નજીક માટેલા સાંઢની જેમ દોડતા ડમ્પરની અડફેટે યુવાનનું મોત

9 May 2024 9:46 AM GMT
ભરૂચના ધર્મનગર ટાઉનશીપ નજીક ડમ્પર ચાલકે બાઈક સવારને ટક્કર મારતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું.

ભરૂચ: ધર્મનગર ટાઉનશીપ નજીક માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરની અડફેટે યુવાનનું મોત

9 May 2024 9:05 AM GMT
અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું.

ભરૂચ : ધો-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓમાં “કહી ખુશી, કહી ગમ”નો માહોલ...

9 May 2024 9:01 AM GMT
ભરૂચમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ 80.09 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.11 ટકા પરિણામ જાહેર કરાયુ હતું.

અંકલેશ્વર: ONGC બ્રિજ સંભવત: બે દિવસમાં ખુલ્લો મુકાશે, વાહનચાલકોને થશે રાહત

9 May 2024 8:53 AM GMT
અંકલેશ્વરના ONGC બ્રિજને બે દિવસમાં ખુલ્લો મુકવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.બ્રિજ ખુલ્લો મુકાતા વાહનચાલકોને રાહત મળશે

ભરૂચ : વાલિયાના ચમારીયા ગામે દંપતીએ ઝેરી દવા ગટગટાવતા પતિના મોત બાદ પત્નીનું પણ મોત

9 May 2024 8:42 AM GMT
વાલિયા તાલુકાના વટારીયા-સેંગપુર જવાના માર્ગની બાજુમાં ખુલ્લા ખેતરમાં ચમારીયા ગામના રાજપૂત દંપતીએ ઘર કંકાસને પગલે ઝેરી દવા ગટગટાવી લેતા પતિનું મોત...

ભરૂચ : આમોદ પુરસા નવી નગરી પાસે સ્પીડ બ્રેકરના અભાવે અકસ્માત સર્જાયો,લોકોમાં રોષ ફાટી નીકળ્યો

8 May 2024 5:03 PM GMT
આમોદની પુરસા નવી નગરી પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટમાં લેતાં ગંભીર ઇજા પહોંચી હતી. સ્પીડ બ્રેકરની માંગને લઈ લોકોનાં ટોળે ટોળા રસ્તા પર આવી...

ભરૂચ લોકસભા બેઠક પર 69.16 ટકા મતદાન

8 May 2024 1:44 PM GMT
ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં કુલ – ૬૯.૧૬% મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ ૧૪૯-ડેડીયાપાડા વિધાનસભામાં ૮૩.૯૪ %

ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો

8 May 2024 9:02 AM GMT
ભરૂચ બેઠક પરમાં 13 ઉમેદવારોના ભાવી મતદાન બાદ ઈવીએમમાં સીલ થયા હતાં.