“માતૃ-પિતૃ વંદના” : ભાવનગરના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ધો-1થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ માતા-પિતાનું પૂજન કર્યું
“માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુ વાઘાણી, સેજલ પંડયા, કુલપતિ, સંતો-મહંતો સહિતના મહાનુભાવો, ધો-1થી કોલેજ સુધીના 1500 વિદ્યાર્થીઓ સહિત 3 હજાર વાલીઓ જોડાયા હતા