ગુજરાત સુરેન્દ્રનગર : પક્ષી બચાવવા માટે કાર્ય કરતા યુવકોના બાઈકને લગાવ્યા સેફટી ગાર્ડ સુરેન્દ્રનગરમાં અરાઈસ ગુપ પક્ષી બચાવો અભિયાન ના ગ્રુપના મેમ્બરોને શંભુભાઈ મિસ્ત્રી દ્વારા સેફટી ગાર્ડ બાઈક પર લગાવી આપવામાં આવ્યા હતા By Connect Gujarat 09 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : પીપોદરા નજીક નેશનલ હાઇ-વે પર ઓઇલ ભરેલ ટેન્કર પલટી ખાઈ જતાં ઓઇલના ખાબોચિયા ભરાયા, અનેક બાઇક સ્લીપ થઈ સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે. By Connect Gujarat 07 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ઉતરાયણ પૂર્વે પુરોહિત સેવા સંઘ દ્વારા વાહનચાલકોને વિનામુલ્યે સેફ્ટી ગાર્ડ વિતરણ કરાયા... પુરોહિત સમાજના પુરોહિત સેવા સંઘ ગ્રુપ દ્વારા શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક ઉતરાયણ પર્વને અનુલક્ષીને વાહનચાલકોને વિનામુલ્યે સેફ્ટી ગાર્ડને ટુ વ્હીલર પર ફીટ કરી આપવામાં આવ્યા હતા. By Connect Gujarat 11 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા અહીં પ્રવેશતા જ આવશે રોયલ ફિલિંગ, વડોદરામાં આયોજિત ઇવેન્ટમાં વિન્ટેજ કાર તમારૂ મન મોહી લેશે... લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે એશિયાની સૌથી મોટી રોયલ મોટરિંગ ઇવેન્ટમાંની એક 21 ગન સેલ્યુટ કોનકર્સ ડી'એલીગન્સ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 07 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ: ચોરીની 8 બાઇક સાથે 4 ઇસમો ઝડપાયા, સબમર્શીબલ પંપની પણ કરતા હતા ચોરી દાહોદ જિલ્લામાં બાઇક સાથે મોટરો ચોરતી ટોળકીના 4 સભ્યો તાલુકા પોલીસના હાથે ગઢોઇ ઘાટીમાંથી ઝડપાઇ ગયા હતાં. By Connect Gujarat 18 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : આમોદ નજીક 2 બાઇક ચાલકો સામસામે ભટકાતા ઇજાગ્રસ્ત, સારવાર હેઠળ ખસેડાયા... આમોદ નજીક સરભાણ જવાના રોડ ઉપર 2 બાઇક ચાલકો સામસામે ભટકાતા ઇજાગ્રસ્તોને 108 દ્વારા આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. By Connect Gujarat 15 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : જામ્બુવા બ્રિજ પર ડમ્પરચાલકે એકસાથે બે બાઇક સહિત 1 કારને અડફેટે લીધી, બેનાં ઘટના સ્થળે જ મોત બે મોટર સાઇકલ, કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, બાઇક સવાર બે વ્યક્તિઓના મોત નીપજયા By Connect Gujarat 28 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પતંગના દોરાથી ત્રણ લોકોના ગળા કપાયા,પોલીસે વાહન ચાલકોને બાઇક પર સેફ્ટી ગાર્ડ લગાવવા આપી સમજ ભરૂચ શહેરમાં પતંગના દોરા જીવલેણ સાબિત થઈ રહ્યા છે અને અત્યાર સુધી 3 લોકોના ગળા કપાયા છે By Connect Gujarat 09 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn