ભરૂચ અંકલેશ્વર: પાર્ટીપ્લોટમાં લગ્નપ્રસંગ દરમ્યાન રૂ.3.48 લાખના સોનાના દાગીનાની ચોરી, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ અંકલેશ્વરમાં પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન અજાણ્યો ઈસમ સોનાના દાગીના ભરેલ બેગ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે By Connect Gujarat Desk 23 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નવચોકી ઓવારા પર આવેલ શંકરાચાર્ય મઠના મંદિરને આગ લગાડવાનો પ્રયાસ, CCTV કેમેરામાં અજાણ્યો શખ્સ કેદ ભરૂચમાં નવચોકી ઓવારા પર નદી આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં આજે વહેલી સવારે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો. By Connect Gujarat 22 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત પોલીસ બનશે સ્માર્ટ પોલીસ, શહેરોમાં લાગશે સીસીટીવી, બજેટમાં આટલા કરોડની કરાઇ જોગવાઈ ટ્રાફિક નિયમન અને માર્ગ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તથા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવશે. By Connect Gujarat 02 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: ફ્રૂટ માર્કેટમાં સફરજનની ચોરી,તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ ફ્રૂટનો વેપાર કરતા વેપારીની દુકાનમાંથી 93 પેટી સફરજનની ચોરી થઈ હોવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. By Connect Gujarat 05 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હોટલોના માલિકો અને વોચમેનો સાથે સુરક્ષા અંગે પોલીસ દ્વારા શિબિર યોજાય ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવ્યુ આયોજન, નબીપુર પોલીસ દ્વારા હોટલ માલિકો માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું. By Connect Gujarat 06 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં એક વ્યક્તિની પાવડાના ઘા મારી ઘાતકી હત્યા,જુઓ CCTV વસ્ત્રાપુર તળાવમાં મજૂરીકામ અને ચોકીદારનું કામ કરતાં વ્યક્તિની ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે By Connect Gujarat 08 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : પોલીસે યુવકને ઢસડી ઢસડીને ઢોર માર મારી રૂપિયાની માંગણી કરી, સ્થાનિકોનો હોબાળો... સુરત ઉધના પીસીઆર પોલીસ જવાન દ્વારા યુવકને માર મારતો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. યુવકને રોડ પર ઘસડી લઈ જતો દબંગ પોલીસ જવાન સીસીટીવી કેદ દેખાઈ રહ્યો છે. By Connect Gujarat 01 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ટ્રાફિક નિયમોનો ભંગ કરતા પહેલા ચેતજો, સિગ્નલ પર 2146 નવા CCTV કેમેરા લાગશે AMC દ્વારા હવે નવા 2146 આધુનિક હાઈફાઈ કેમેરા લગાવવામાં આવશે. જેને કારણે ઈ-મેમોની સંખ્યા પણ બે ગણી વધી જશે. By Connect Gujarat 19 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અંકલેશ્વર : માત્ર 1 મિનિટમાં જ લબરમૂછિયો રોકડ ભરેલું પાકીટ ઉઠાવી ગયો, પણ CCTVમાં કેદ થશે તે નહોતી ખબર ત્રણ રસ્તા નજીક દુકાનમાંથી લબરમૂછિયાનો હાથફેરો, કાઉન્ટર પર મુકેલા પાકીટની ઉઠાંતરી કરી થયો ફરાર By Connect Gujarat 06 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn