Home > Diwali Festival
You Searched For "Diwali Festival"
જુનાગઢ : છેલ્લાં 40 વર્ષથી દિવાળી પર્વે કોટેચા પરિવારના પુરુષો ઘરની તમામ મહિલાઓની કરે છે પૂજા...
24 Oct 2022 11:56 AM GMTકોટેચા પરિવારમાં લક્ષ્મીપૂજનની અનોખી પરંપરા, દિવાળીના પાવન પર્વે થતી ઘરની સ્ત્રીઓની પૂજા
PM નરેન્દ્ર મોદીએ કારગીલમાં દેશના જવાનો સાથે ઉજવ્યુ દિવાળીનું પર્વ, કહ્યું સેનાના જવાનો જ મારો પરિવાર છે
24 Oct 2022 10:05 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ જમ્મુ કશ્મીરના કારગિલ ખાતે સેનાના જવાનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી
અમદાવાદ:દિવાળીના પાવન પર્વે વિવિધ દેવાલયોમાં ભક્તોની ભારે ભીડ, દેવ દર્શન કરી ધન્યતા અનુભવી
24 Oct 2022 8:23 AM GMTદિવાળીનો તહેવાર રાજ્યભરમાં ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે પરિવાર સાથે લોકો આ તહેવારની મજા માણી રહ્યા છે ત્યારે આજે દિવાળીના પાવન દિવસે અમદાવાદમાં મહાલક્ષ્મી...
PM મોદીએ દિવાળીની શુભેચ્છા પાઠવી, કહ્યું- આ તહેવાર જીવનમાં સુખ અને સમૃદ્ધિની ભાવનાને આગળ લઈ જાય
24 Oct 2022 7:28 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે આ તહેવાર લોકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિની ભાવનાને આગળ લાવશે.
દિવાળીના શુભ અવસર પર જાણો માતા લક્ષ્મી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો
24 Oct 2022 6:22 AM GMTઆજે દેશભરમાં દિવાળીનો તહેવાર ખૂબ જ આનંદ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર પર લોકો સુખી જીવન માટે ભગવાનની પૂજા અને પ્રાર્થના કરે છે.
દિવાળીનાં તહેવારમાં ટ્રાય કરો દાળ કચોરીની રેસિપી, જાણો તેને બનાવવાની રીત
23 Oct 2022 5:51 AM GMTઘરની સાફસફાઇ, સજાવટ ખરીદી અને અવનવી વાનગી બનાવવાની પરંપરા છે તો આવો જાણીએ આ અવનવી વાનગી દાળ કચોરીની રેસીપી...
દિવાળીના તહેવારમાં આ હેલ્ધી અને ટેસ્ટી વાનગી ઘરે જ બનાવો,વાંચો
22 Oct 2022 5:18 AM GMTદિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઇ છે ત્યારે ઘરની સાફસફાઇ ,સજાવટ, ખરીદીની સાથે સાથે અવનવી વાનગી બનાવવું પણ મહત્વ રહેલું છે,
દિવાળીના તહેવાર દરમ્યાન આગ-અકસ્માતના બનાવોને પહોચી વળવા 108 ઈમરજન્સી સેવા વધુ સજ્જ, એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો...
20 Oct 2022 12:01 PM GMTદિવાળી દરમ્યાન આગ-અકસ્માતના બનાવોમાં થાય છે વધારો, 108 ઈમરજન્સી સેવા દ્વારા કરવામાં આવ્યું આગોતરું આયોજન
અમદાવાદ : રાત્રિના 10 વાગ્યા બાદ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, પોલીસ કમિશનરનું જાહેરનામું...
19 Oct 2022 10:30 AM GMTશહેરમાં રાત્રીના 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. 125 ડેસીબલ થી 145 ડેસીબલ સુધીના ફટાકડા ફોડવા જરૂરી છે.
દિવાળીના તહેવારમાં એસટી. નિગમનો મેગા પ્લાન, રાજ્યભરમાં દોડાવશે વધારાની 2300 બસો...
12 Oct 2022 10:54 AM GMTએસટી નિગમ 19થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવશે. જેમાંથી 1550 જેટલી વધારાની બસો સુરત ડિવિઝનમાંથી દોડાવવામાં આવશે
દિવાળીના તહેવારમાં ST નિગમને ચાંદી, માત્ર 7 દિવસમાં જ રૂ. 6 કરોડથી વધુની કમાણી...
8 Nov 2021 2:16 PM GMTગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમને દિવાળીના તહેવાર દરમ્યાન કરેલા એક્સ્ટ્રા અને વિશેષ બસના સંચાલનમાં મોટા પ્રમાણમાં આવક થઇ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે...
સુરત : મુસાફરોની "ગરજ"નો લાભ ઉઠાવતાં લકઝરી બસ સંચાલકો, ભાડું બમણું કરી દીધું
2 Nov 2021 10:01 AM GMTવતનમાં જઇ રહેલાં લોકો ખાનગી લકઝરી બસના સંચાલકોના હાથે લુંટાય રહયાં છે. ખાનગી બસોના સંચાલકો મુસાફરોની ગરજનો લાભ ઉઠાવી બેફામ રીતે ભાડુ વસુલી રહયાં છે.