ગુજરાત ભાવનગર: આર્યુવેદીક સીરપને મુદ્દે DYSP એ મેડિકલ સ્ટોર ધારકો સાથે બેઠક કરી,વિવિધ સૂચનો કરવામાં આવ્યા આયુર્વેદિક કાલ મેઘાસવ નામક કેફી પીણાનું સેવન કરી પાંચ લોકોના મૃત્યુના પડઘા ભાવનગરમા પડ્યા છે. By Connect Gujarat 02 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ: દરગાહનું દબાણ હટાવવાના મામલે પોલીસ અને ટોળા વચ્ચે અથડામણ, DySP સહિત 5 ઇજાગ્રસ્ત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેટ પર દરગાહ દબાણ હટાવવા મામલે નોટિસ લગાવવામાં આવી હતી By Connect Gujarat 17 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: DYSPના પુત્રનુ કેનેડામાં શંકાસ્પદ હાલતમાં મોત, વતનમાં કરવામાં આવી અંતિમ વિધિ ભાવનગરનાં સીદસર ગામનો વતની અને પાલનપુરનાં ડી.વાય.એસ.પીનો પુત્ર કેનેડામાં અભ્યાસ કરતો હોય જેની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. By Connect Gujarat 14 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ ગુજરાતના એક ADGP અને ATSના DYSPને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાશે... રાષ્ટ્રપતિ મેડલ માટે ADGP અનુપમસિંહ ગેહલોત અને ATSના DSP કે.કે.પટેલની પસંદગી કરવામાં આવી છે, By Connect Gujarat 25 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં રાખી દિવાળી પહેલાં રાજ્યના 76 જેટલા DySPની બદલી કરાય... રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં યોજાનારી ચૂંટણી પ્રક્રિયા ધ્યાને રાખીને પોલીસ બેડામાં 76 જેટલા DySP બદલી મધરાતે ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે. By Connect Gujarat 22 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં બદલીનો દોર યથાવત: ચૂંટણી પહેલા બિન હથિયારી 76 DYSPની બદલીના અપાયા આદેશ ગુજરાતની ચૂંટણી પહેલા ગૃહવિભાગે વધુ એક ફેરફાર કર્યા છે. રાજ્યના બિન હથિયારધારી 76 DYSPની બદલીના ગૃહ વિભાગે આદેશ આપ્યા છે By Connect Gujarat 22 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ભડકોદ્રાની સીમમાં બિનખેતીની જમીનના પ્લોટ પર ગેરકાયદેસર કબજો જમાવનાર સામે પોલીસની લાલ આંખ... ભડકોદ્રા ગામની સીમમાં બિનખેતીની જમીન ઉપર આવેલ પ્લોટ પર ગેરકાયદે કબજો જમાવનાર સામે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. By Connect Gujarat 23 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : ક્રિકેટ ગ્રાઉન્ડમાં બાઇક લાવવા બાબતે 2 જુથ વચ્ચે અથડામણ, આધેડનું મોત... નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સંદલપુર ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2 જુથ વચ્ચે બાઇક પાર્ક કરવા બાબતે માથાકૂટ થઈ હતી. By Connect Gujarat 19 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : લીંબડીના રાજમહેલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 24 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સોની ધરપકડ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા રાજમહેલમાંથી 56 કિલો ચાંદી તેમજ એન્ટિક વસ્તુઓની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. By Connect Gujarat 16 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn