ગુજરાત 78મો સ્વતંત્રતા દિવસ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની ખેડામાં ભવ્ય ઉજવણી કરાય… સમગ્ર દેશમાં આજે અનોખા ઉત્સાહ અને ઉમળકા વચ્ચે 78માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ રહી છે, ત્યારે રાજ્યકક્ષાનો પર્વ ખેડા જિલ્લાના વડામથક નડિયાદના આંગણે ઉજવવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 15 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢના ખલીલપુર ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું મોત જૂનાગઢના ખલીલપુર ખાતે વેલ્ડીંગની દુકાન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતી વેળાએ વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાને પગલે શોકની લાગણી પ્રસરી ગઈ હતી. By Connect Gujarat Desk 15 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પાનોલી સ્થિત ઘરડા કેમિકલ કંપનીમાં પ્રજાસત્તાક કર્વની ઉજવણી,નિવૃત્ત DYSP કૌશિક પંડ્યા દ્વારા કરાયુ ધ્વજવંદન આજરોજ ભારત દેશના 75માં પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક સ્થળોએ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા By Connect Gujarat 26 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ શું તમે જાણો છે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનું ધ્વજવંદન અલગ હોય છે? જો ના.. તો ચાલો જાણીએ.... By Connect Gujarat 15 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાનું આયોજન, ભાવનગરમાં પૂજા વિધિ અને ધ્વજારોહણ કરાયું. By Connect Gujarat 22 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચની સરકારી કચેરીઓ, સામાજિક અને રાજકીય સંસ્થાઓમાં પ્રજાસત્તાક પર્વે યોજાયા ધ્વજવંદનના કાર્યક્રમ... ભરૂચ જિલ્લામાં 74મા પ્રજાસત્તાક પર્વની વિવિધ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, રાજકીય, સામાજિક, સંસ્થાઓ ખાતે ધ્વજવંદન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 26 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બોટાદમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરાયું, ભવ્ય પરેડ-સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા... 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની બોટાદ ખાતે ઉજવણીમાં ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા, By Connect Gujarat 26 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : જે.એન.પીટીટ લાયબ્રેરીના પ્રાંગણમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાય... ભારતના 74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત ધી જે.એન.પીટીટ લાયબ્રેરીના પ્રાંગણમાં ધ્વજવંદન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 26 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની પોલીસ હેડ ક્વાર્ટરમાં ઉજવણી, આરોગ્ય મંત્રીના હસ્તે કરાયું ધ્વજવંદન 74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમદાવાદ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ શાહીબાગ સ્થિત પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાયો હતો By Connect Gujarat 26 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn