Connect Gujarat

You Searched For "Gujarat Monsoon Update"

ભરૂચ : નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, સરદાર સરોવર ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાયું...

12 Aug 2022 1:24 PM GMT
સરદાર સરોવર ડેમમાંથી 55 હજારથી 1.45 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા કાંઠાના ગામોને એલેર્ટ કરાયા

ભાવનગર : ગારીયાધારના અનેક ગામોમાં બેથી અઢી ઇંચ વરસાદ વરસતા રસ્તા પર નદીઓ વહેતી થઈ,ભેંસો પણ તણાઈ

25 Jun 2022 6:12 AM GMT
રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તેવા પાણીના વહેણમાં ભેંસો પણ તણાઈ હતી.ગારીયાધાર પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો

ભરૂચ અને અંકલેશ્વરમાં વરસાદનો વિરામ, પાલિકાએ હાથ ધર્યું સફાઇ અભિયાન

30 Sep 2021 1:40 PM GMT
મંગળવારની રાત્રે ભરૂચ અને અંકલેશ્વરમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો જેના કારણે મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઇ ગયાં હતાં. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં...

દ્વારકા : ખંભાળીયા- દ્વારકા હાઇવે ભારે વરસાદના કારણે બંધ, વાહનોની લાગી કતાર

30 Sep 2021 11:36 AM GMT
રાજયમાં ભારે વરસાદથી અનેક સ્થળોએ રસ્તાઓ ધોવાઇ ગયાં છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લીમડી ગામે ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થતાં...

અમદાવાદ : ચોમાસાના અંતિમ ચરણમાં મેઘો અનરાધાર, 100 ડેમ હાઇ એલર્ટ પર

30 Sep 2021 5:52 AM GMT
ચોમાસાના અંતિમ ચરણમાં વરસાદ મન મુકીને વરસતાં રાજયના મોટા ભાગના ડેમો ભરાય ચુકયાં છે....

ઉકાઇ ડેમમાંથી 1.98 લાખ કયુસેક પાણી છોડાતાં તાપી નદીનું જળસ્તર વધ્યું, સુરતમાં એલર્ટ

29 Sep 2021 11:02 AM GMT
તાપી નદીના જળસ્તરમાં વધારો થતાં સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોને સાબદા રહેવા સુચના આપવામાં આવી

અમરેલી : બારે મેઘ ખાંગા થતાં ધાતરવડી નદીમાં પુર, ડેમ અને જળાશયો છલોછલ

29 Sep 2021 10:55 AM GMT
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં મોડી રાતથી વરસાદ પડતા ઘાતરવડી નદીમાં પુર આવ્યું છે

રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી,યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું

28 Sep 2021 6:45 AM GMT
રાજ્યના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ ભારે વરસાદ આગાહી

અમદાવાદ: ગુજરાત પરથી જળસંકટ હટયું ! રાજ્યના 71 ડેમ 90 ટકા ભરાયા

20 Sep 2021 9:23 AM GMT
રાજ્યના 71 ડેમ 90 ટકા ભરાયા, 24 કલાકમાં 115 તાલુકામાં વરસાદ.

સૌરાષ્ટ્રના માથેથી ઘાત ટળી! હવામાન વિભાગે વરસાદની રેડ એલર્ટની આગાહી હટાવી

15 Sep 2021 2:31 PM GMT
સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખાસ કરીને જામનગર જિલ્લામાં પડેલા સાંબેલાધાર વરસાદને પગલે ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે. બીજી તરફ...