ભરૂચ માતાને ટિફિન આપી ઘરે પરત ફરે તે પહેલાજ ભરૂચના હિંગલ્લા ગામના યુવાનને કાળ ભરખી ગયો હિંગલ્લા ગામના યુવકનું પગુથણ નજીકની નહેરમાં હાથપગ ધોવા જતા પગ લપસી જતા નહેરના પાણીમાં ગરકાવ થઈ જતા મોતને ભેટ્યો By Connect Gujarat 02 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: હિંમતનગર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા મહાપંચાયતનું કરવામાં આવ્યુ આયોજન સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના કર્મચારીઓની પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat 10 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વાલિયા-વાડી માર્ગ પર ટ્રેક્ટર પુલિયા પરથી નદીમાં ખાબક્યુ,ચાલકનો આબાદ બચાવ ડહેલી ગામની કીમ નદી ઉપર બનાવવામાં આવેલ ડાઈવર્ઝન પાસે બિસ્માર રોડને લઈ ટ્રેક્ટર પુલિયા પરથી નદીમાં ખાબકતાં ચાલકનો આબાદ બચાવ થયો By Connect Gujarat 08 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : અબડાસાના વિંઘાબેર ગામે સરહદ ડેરી દ્વારા ક્લસ્ટર BMCનું ઉદઘાટન કરાયું... ક્લસ્ટર BMCના ઉદ્ઘાટન પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું કે, ડેરીમાં ઉચ્ચ ગુણવતાવાળું દૂધ ભરાવવાનો જ આગ્રહ રાખવો By Connect Gujarat 05 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા અમેરિકામાં આણંદના ગુજરાતી યુવાને નાના-નાની અને મામાને ગોળી ધરબી મોતને ઘાટ ઉતાર્યા બ્રહ્મભટ્ટ પરિવાર આણંદનો રહેવાસી હતો. આણંદના બાકરોલ રોડ પર રહેતો આ પરિવાર દોઢ મહિના પહેલાં જ અમેરિકા ગયો હતો By Connect Gujarat 29 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આંદોલનની તૈયારીમાં,જુઓ શું કારણ કર્મચારી મહામંડળની ટીમ ફિક્સ પે અંતર્ગત રાજ્યભરમાં 33 જિલ્લાઓમાં દસ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો By Connect Gujarat 24 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મુંબઈ : ટોલ બૂથ પર બેકાબુ ગાડીએ અનેક વાહનોને મારી ટક્કર, અકસ્માતમાં 3ના મોત, 9 ધાયલ..... સી લિંક પર ટોલ પ્લાઝાથી માત્ર 100 મીટર પહેલા આ અકસ્માતની ઘટના બની હતી. પોલીસે કહ્યું હતું કે રાત્રે બાંદ્રા તરફ જઈ રહેલી એક હાઈસ્પીડ કાર અનેક વાહનો સાથે અથડાઈ હતી. By Connect Gujarat 10 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી અને જુનાગઢમાં પાણીમાં ડૂબી જવાથી 2 યુવાનોના મોત, પોલીસ તપાસ શરૂ... અમરેલીના ટીંબી ગામે નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તો બીજી તરફ, જુનાગઢના ઇન્દ્રેશ્વર ચેક ડેમમાં એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત By Connect Gujarat 11 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજ્યની 157 પાલિકાઓને રોડ રીસરફેસિંગ માટે રૂ. 100 કરોડ ફાળવી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોક સુખાકારી માટે આગવી સંવેદના દર્શાવી... મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ ૧૦૦ કરોડ રૂપિયા ૧૫૭ નગરપાલિકાઓને ફાળવવાની મંજૂરી આપી By Connect Gujarat 08 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn