Connect Gujarat

You Searched For "Gujarati News"

અમદાવાદ : કાલુપુર મસ્જિદમાં શંકાસ્પદ વ્યક્તિ ઘૂસયો હોવાનો કોલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ, જુઓ પછી શું થયું.!

21 Oct 2021 12:21 PM GMT
દિવાળીના તહેવાર પહેલા જ અમદાવાદના કાલુપુરમાં શંકાસ્પદ વ્યક્તિઓ ઘુસ્યા હોવાના કોલ મળતા શહેરના ચાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડતો થઈ ગયો.

અમદાવાદ: વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ,પોલીસ પુત્ર સહિત 3ની ધરપકડ

21 Oct 2021 10:51 AM GMT
મોટાભાગની રકમ ચૂકવી દીધી હોવા છતા વ્યાજખોરો દ્વારા ત્રાસ અપાતાં યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી

ડાંગ : આદિવાસી મહિલા ખેડૂત ઉત્પાદક પ્રોડ્યુસર કંપની લિમિટેડનું ગઠન થતા મહિલા ખેડૂતો કૃષિમાં કાઠુ કાઢશે

21 Oct 2021 10:40 AM GMT
ડાંગ જિલ્લાની મહિલા ખેડૂતોની એક મજબૂત સંસ્થાનુ ગઠન કરી, ડાંગની મહિલાઓને ‘આત્મ નિર્ભર’ બનાવવાનું અભિયાન શરૂ થઈ ચૂક્યુ છે.

વડોદરા : શહેરના માર્ગો પર રખડતાં ઢોરોનો અડિંગો, સામાન્યસભામાં ઉછળ્યો મુદ્દો

21 Oct 2021 9:25 AM GMT
વડોદરાના શહેરીજનોને રખડતા ઢોરોના કારણે અકસ્માતોની ચિંતા સતાવી રહી છે ત્યારે મહાનગરપાલિકાની સામાન્યસભામાં વિપક્ષના સભ્ય જહા ભરવાડે ઢોરોનો મુદ્દો ઉઠાવી...

ભરૂચ: અંકલેશ્વરમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોએ વિવિધ માંગણીઓ સાથે કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

21 Oct 2021 8:38 AM GMT
અંકલેશ્વર તાલુકામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોએ વિવિધ માંગણીઓ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

જામનગર : જર્જરિત દુકાનો થઈ અચાનક ધરાશાયી, કાટમાળ નીચે વાહનો દબાયા...

21 Oct 2021 8:12 AM GMT
જામનગર શહેરના કાશી વિશ્વનાથ રોડ નજીક ચાર જેટલી જર્જરિત દુકાનો અચાનક ધરાશાયી થતાં મોટરકાર સહિત રિક્ષા દુકાનના કાટમાળ નીચે દબાય ગઈ હતી. જોકે, આ ઘટનામાં...

નવસારી : સરકારની ખેડૂત વિરોધી નીતિથી ડાંગર પકવતા ધરતીપુત્રોમાં નિરાશા..!

21 Oct 2021 7:12 AM GMT
સરકારની કેટલીક નીતિ સામે ખેડૂતોને ઘણા પ્રશ્નો મુંજવી રહ્યા છે. નવસારી જિલ્લામાં 80 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખરીફ ડાંગરનું વાવેતર થાય છે.

ભરૂચ:વાલિયા ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટીપર્પસ સોસાયટીની ચૂંટણીમાં પ્રમુખ તરીકે પૃથ્વીરાજસિંહ ગોહિલનો વિજય

20 Oct 2021 10:46 AM GMT
વાલિયા ગામમાં આવેલ પ્રભાત જીન સ્થિત વાલિયા ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટીપર્પસ સોસાયટી પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ ખાતે ગત

દાહોદ : જુઓ, વીજ કંપનીનો વીજ પોલ ટેકાના સહારે આવતા સ્થાનિકોએ કેવો કર્યો જુગાડ...

19 Oct 2021 12:46 PM GMT
દાહોદ શહેરના ભરચક એવા ઘાંચીવાડ વિસ્તારમાં મધ્ય ગુજરાત વિધુત બોર્ડનો લોખંડનો વીજ પોલ છેલ્લા કેટલાક દિવસોથી ટેકાના સહારે છે, ત્યારે વીજ નિગમ દ્વારા આ...

બેન્કના કામ માટે નિકળ્યા છો તો વાંચી લો આ સમાચાર,દેશના અલગ અલગ ભાગોમાં બેન્ક 5 દિવસ બંધ રહેશે

19 Oct 2021 12:33 PM GMT
ભારતીય રિઝર્વ બેંક તરફથી જાહેર કરવામાં આવેલી યાદી પ્રમાણે આ અઠવાડિયે દેશભરમાં પાંચ દિવસ સુધી બેંક બંધ રહેશે.

તહેવારોની સિઝનમાં ખાદ્ય તેલ સસ્તુ થશે! વાંચો કેન્દ્રએ રાજ્ય સરકારોને શું આપ્યો આદેશ

19 Oct 2021 11:44 AM GMT
તહેવારોની સિઝનમાં ખાદ્ય તેલ સસ્તુ કરવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને આયાત શુલ્ક કાપનો લાભ ગ્રાહકોને આપવાનો આદેશ

આસો મહિનાની શરદ પૂનમે દૂધ-પૌંઆ ખાવાનું શું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વ, જાણો

19 Oct 2021 11:28 AM GMT
અશ્વિન મહિનાની પૂનમને શરદ પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ પાનખરનું આગમન શરૂ થાય છે.
Share it