Connect Gujarat

You Searched For "Lord Shiva"

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની આ દિશામાં ભગવાન શિવ અને દેવી લક્ષ્મીનો વાસ હોય છે, આ વાસ્તુ નિયમોને રાખો ધ્યાન

10 March 2024 9:55 AM GMT
વાસ્તુના નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

ભગવાન શિવને માતા અન્નપૂર્ણા પાસેથી ભિક્ષા કેમ માંગવી પડી? જાણો રોચક કથા

26 Dec 2023 10:34 AM GMT
હિન્દુ ધર્મમાં પુર્ણિમા તિથીનું ખાસ મહત્વ રહેલું છે, અન્નપૂર્ણા જયંતિ માગસર મહિનાની માર્ગશીર્ષ પૂર્ણિમાનીએ ઉજ્વવામાં આવે છે.

શ્રાવણ માસ વિશેષ: નાગેશ્વર જ્યોતિર્લિંગનોનો અભૂતપૂર્વ મહિમા, ભગવાન શ્રીદ્વારકાધીશ સ્વયં શિવજીનો રુદ્રાભિષેક કરતા હતા

27 Aug 2023 3:16 AM GMT
દેવાધિ દેવ મહાદેવની લીલા અપરંપાર છે, ભક્તોની ભગવાન શિવ પ્રત્યેની આસ્થા જોડાયેલી છે, ભગવાન શિવના 12 જ્યોતિલિગ છે અને તેના પાછળની કથા અને તેની અદ્ભુત...

સાબરકાંઠા: હિંમતનગરના વૈજનાથ મહાદેવ મંદિરે શિવજીને ચંદ્રયાન-૩ની સફળતા માટે વિશેષ શણગાર કરાયો

23 Aug 2023 5:55 AM GMT
જિલ્લાના હિંમતનગરના વૈજનાથ મહાદેવ મંદિરે ચંદ્રયાન-૩ની સફળતા માટે ભગવાન શિવને શણગાર સાથે આરતી કરવામાં આવી હતી

શિવજી ગળામાં સાપ શા માટે પહેરે છે? જાણો તેની પાછળ છે આ ભક્તિ જવાબદાર....

20 Aug 2023 10:38 AM GMT
પશુઓ પણ ભગવાન ભોળાનાથના ભક્તિ કરે છે. જેમાં નંદી અને સાપનો સમાવેશ થાય છે. તેથી તે હંમેશા તેના ગળામાં વાસુકિ નામના સાપને ધારણ કરીને બેઠા છે.

ભગવાન શિવને બિલીપત્ર જ કેમ ચઢાવવામાં આવે છે? કારણ જાણી ચોંકી જશો......

31 July 2023 8:49 AM GMT
શ્રાવણ માસના પવિત્ર પર્વ પર ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે. શ્રાવણ માસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ દરમિયાન ભગવાન શિવની પૂરી...

51 ફૂટ ઊંચા ભોલેનાથ અને એક સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન, બાંગેશ્વર મહાદેવનો છે અનોખો મહિમા

30 July 2023 8:55 AM GMT
અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. શ્રાવણ માસમાં વિવિધ મંદિરોમાં જલાભિષેક કરીને બાબા ભોલેનાથની પૂજા કરવામાં આવે છે. આ...

ભરૂચ : વાવાઝોડાને લઈને લોકો ચિંતિત, ભાજપ દ્વારા જ્વાલેશ્વર મહાદેવ મંદિરે ભગવાનને કરાયો જળાભિષે

15 Jun 2023 7:16 AM GMT
રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાના કારણે સ્થિતિ ભયાનક થઇ રહી છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત ભારે પવનો ફૂંકાવવાની સાથે વરસાદ વરસવાનો પણ શરૂ થઇ ચૂક્યો છે.

ક્રોધિત થયેલ ભીમે ગદા મૂકતાં જ વડોદરામાં પ્રગટ થયું હતું શિવલિંગ, આજે પણ છે તેના નિશાન, જાણો રોચક કથા..!

18 Feb 2023 9:25 AM GMT
નવનાથ મંદિર પૈકીનું એક ભીમનાથ મહાદેવનું મંદિર ખુબ જ પૌરાણિક અને ઐતિહાસિક માનવામાં આવે છે.

ભરૂચ : દશાશ્વમેઘ ઘાટ પર શિવજીના અતિ પ્રાચીન સ્થળ અને રામેશ્વર મંદિરે કરાશે મહાશિવરાત્રિની ઉજવણી

17 Feb 2023 2:27 PM GMT
દશાશ્વમેઘ ઘાટ પર શિવજીના પ્રાચીન સ્થળે શિવરાત્રિની ઉજવણીજિલ્લા પંચાયત નજીક રામેશ્વર મંદિરે પણ મહાશિવરાત્રી ઉજવણીભરૂચવાસીઓને ધાર્મિક વિધિ અને પ્રસાદીનો...

મહાશિવરાત્રીના પર્વે ભૂલથી પણ આ વસ્તુઓ ના ખાઓ, જાણો સ્વસ્થ રહેવા માટે શું ખાવું જોઈએ

17 Feb 2023 7:16 AM GMT
મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરી એટલે કે શનિવાર દેશભરમાં ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે.