વલસાડ : નગરપાલિકાના વોર્ડ 2માં ચૂંટણી બાદ સર્જાયું ધીંગાણું,ભાજપ અને અપક્ષ ઉમેદવારના કાર્યકર્તાઓ વચ્ચે સર્જાઈ મારામારી
વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું,પરંતુ પાલિકના વોર્ડ નંબર 2માં ચૂંટણી બાદ ભાજપ અને અપક્ષ ઉમેદવારના કાર્યકર્તાઓ વચ્ચે ધીંગાણું સર્જાતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.