સુરતસુરત : પાંડેસરામાં આરોગ્ય વિભાગના દરોડા,પેપ્સી,ફ્રૂટી સહિત અખાદ્ય વસ્તુઓનો જથ્થો ઝડપાયો સુરતના પાંડેસરા વિસ્તારમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. માન્યતા વિના વેચાતા અને આરોગ્ય માટે હાનિકારક ઠંડા-પીણાનો જથ્થો કબજે કરી નાશ કરવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 07 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: હત્યા અને આત્મહત્યાની ઘટનામાં ચિંતાજનક વધારો,પાંડેસરામાં ઘરમાંથી મહિલાનો મળ્યો મૃતદેહ,પતિ થયો ફરાર સુરતના પાંડેસરામાં ઘરમાંથી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો,તેણીના પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. By Connect Gujarat Desk 06 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરત પાંડેસરામાં નકલી પોલીસના નામે તોડ કરનારા ઝડપાયા સુરતના અલથાણની આશીર્વાદ વીલા સોસાયટીમાં રહેતા અને પાંડેસરાની જલારામ સોસાયટીમાં ક્લિનિક ચલાવતા સિવિલના 60 વર્ષીય નિવૃત્ત તબીબ ડો.જીતેન્દ્ર પટેલ By Connect Gujarat Desk 24 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: એપાર્ટમેન્ટના ચોથા માળેથી પટકાતા દોઢ વર્ષની બાળકીનું મોત,પરિવારમાં ગમનો માહોલ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આનંદ એપાર્ટમેન્ટના ચોથા માળે રમતી બાળકી નીચે પટકાતા તેનું કરૂણ મોત નિપજયુ હતુ By Connect Gujarat 19 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત:પાંડેસરામાં દરજીની દુકાને ગયેલા યુવકનું રસ્તા પર ઢળી પડતાં ઘટના સ્થળે જ મોત, હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા યુવક અચાનક જ રસ્તા પર ઢળી પડતાં માથામાં ઈજા પહોંચી હતી. જેને લઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. By Connect Gujarat 28 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : પાંડેસરામાં મસાલાની દુકાનમાં આગ ફાટી નીકળતા અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા... સુરત શહેરના પાંડેસરા સ્થિત મસાલાની દુકાનમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. By Connect Gujarat 13 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : પાંડેસરાની ડાઇંગ મિલમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા... સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી ડાઇંગ મિલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. By Connect Gujarat 10 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: પાંડેસરામાં સબસીડીયુકત નીમ કોટેડ યુરિયા ખાતરનો ગેરકાયદેસર વેપલો ઝડપાયો,પોલીસે ગુનો દાખલ કર્યો પાંડેસરા વિસ્તારમાં આવેલ જય અંબે સોસાયટીમાં ખેતી નિયામક વિભાગ અને પાંડેસરા પોલીસે દરોડા પાડી સબસીડાઈઝ યુરિયા ખાતરની 56 બેગ ઝડપી પાડી છે By Connect Gujarat 16 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: પાંડેસરામાં મકાનમાં ગેસ સિલિન્ડર લીક થતા 5 લોકો ગૂંગળાયા, એક કિશોરીનું મોત સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામ ખાતે રાત્રીના પરિવાર સૂતો હતો તે દરમ્યાન LPG ગેસ સિલિન્ડરમાંથી લીકેજ થયો હતો. By Connect Gujarat 29 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn