Connect Gujarat

You Searched For "Patan"

પાટણ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી-સિદ્ધપુરનો પદવીદાન સમારોહ યોજાયો..

22 Jan 2022 1:00 PM GMT
સિદ્ધપુર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં યોજાયો હતો સમારોહ

પાટણ : શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં ભારત વિકાસ પરિષદ-રાધનપુરનો સ્નેહમિલન સમારોહ યોજાયો

9 Jan 2022 6:51 AM GMT
કિર્તીસિંહ વાઘેલાનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા આ કાર્યક્રમમાં મનોરંજન પીરસવામાં આવ્યું હતું.

પાટણ : એસીબીએ રૂ. બે લાખની લાંચ લેતા પ્લાનિંગ આસિસ્ટન્ટ અને ઓથોરાઇઝ એન્જિનિયર ઝડપી પાડયા

8 Jan 2022 3:49 AM GMT
એસીબી દ્વારા રૂપિયા બે લાખની લાંચ લેતા પ્લાનિંગ આસિસ્ટન્ટ અને ઓથોરાઇઝ એન્જિનિયર ઝડપી પાડયા

પાટણ : ઉંઝાના પુર્વ ધારાસભ્ય સ્વ. આશાબહેન પટેલનો નશ્વર દેહ પંચમહાભુતમાં વિલિન

13 Dec 2021 11:55 AM GMT
ઉંઝાના ધારાસભ્ય હતાં સ્વ. આશાબેન પટેલ ડેનગ્યુની બિમારીના કારણે આશાબેનનું નિધન

પાટણ : ઉનડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ પાસે શિક્ષકોએ શૌચાલય સાફ કરાવ્યુ, વાલીઓમાં રોષ...

4 Dec 2021 7:40 AM GMT
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઉનડી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવતી વિદ્યાર્થીનીઓ પાસે શિક્ષકો દ્વારા શૌચાલય સાફ કરવામાં આવતા

પાટણ : સમી-બાસપા માર્ગ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર 3 લોકોના મોત..

29 Nov 2021 11:10 AM GMT
પાટણ વાહનચાલકે બાઈક સવારોને અડફેટમાં લેતા બાઈક ઉપર સવાર 3 ઇસમોના ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યાં

પાટણ: ખાતર મેળવવા માટે ખેડૂતોનો રઝળપાટ,લાંબી કતારમાં ઉભા રહેવા છતા નથી મળી રહ્યું ખાતર

28 Nov 2021 10:48 AM GMT
રવીપાકનુ વાવેતર કરતા ખેડૂતો હવે ખાતર માટે રઝળપાટ કરી રહ્યા છે. ખેડૂતો લાંબી લાંબી લાઇનમાં ઉભા રહે તો છે પરંતુ નથી મળી રહ્યું ખાતર

પાટણ : સિદ્ધપુર ખાતે ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો માતૃવંદના કાર્યક્રમ, પાટણના પટોળાને કર્યા વિશેષ યાદ...

24 Nov 2021 11:26 AM GMT
પાટણ જિલ્લાના પુરાણ પ્રસિદ્ધ માતૃતર્પણ સિદ્ધપુર ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં માતૃવંદના ...

ગુજરાત : કચ્છ, મહેસાણા, પાટણ સહિત અમદાવાદમાં વરસ્યો વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો..

18 Nov 2021 6:41 AM GMT
ભર શિયાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. શિયાળુ પાકમાં નુકશાન જવાની ભીતિ સાથે ધરતીપુત્રો ચિંતામાં

પાટણ : પ્રેમી સાથે ભાગી ગયેલી યુવતીને માથે મુંડન કરાવી ગામમાં ફેરવી, 17 આરોપી ઝડપાયાં

13 Nov 2021 8:31 AM GMT
પાટણના હારીજ ગામે વાદી સમાજની યુવતીને માથે મુંડન કરાવી ગામમાં ફેરવવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયો હતો.

પાટણ: તસ્કરોએ ભગવાનના ધામને પણ ન છોડયું,4 મંદિરોમાં ચોરી,જુઓ CCTV

17 Oct 2021 10:36 AM GMT
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. સાંતલપૂર તાલુકાનાં 4 મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ભગવાનને પહેરાવેલ આભૂષણોની ચોરી કરી...

પાટણ : માર્શલ જીપના ચાલકની બેદરકારીના કારણે સર્જાય "હિટ એન્ડ રન"ની ઘટના, યુવતી અને વૃદ્ધનું મોત

14 Oct 2021 7:56 AM GMT
પાટણ શહેરમાં કાર ચાલકની બેદરકારીના કારણે હિટ એન્ડ રનની ઘટના સર્જાય હતી. જેમાં યુવતી અને વૃદ્ધનું કાર નીચે કચડાઈ જવાથી મોત નીપજયું હતું, ત્યારે હાલ તો...
Share it