એપલ, ગુગલ, ફેસબુક અને માઈક્રોસોફ્ટના ૧૮ કરોડથી વધુ પાસવર્ડ ઓનલાઈન લીક થયા, સંશોધકનો દાવો
સાયબર સુરક્ષા નિષ્ણાત જેરેમિયા ફોવલરે એક અસુરક્ષિત ડેટાબેઝ શોધી કાઢ્યો છે જેમાં ૧૮૪ મિલિયન (લગભગ ૧૮.૪ કરોડ) થી વધુ પાસવર્ડ, ઈમેલ એડ્રેસ અને ઓથોરાઈઝેશન લિંક્સ છે.