સુરત સુરત : કોર્ટ બહારથી યુવકના અપહરણની ઘટનાથી ચકચાર,મારમારીને અપહરણકારોએ માંગ્યા રૂપિયા,પોલીસે શરૂ કરી તપાસ સુરતમાં એક યુવકનું કોર્ટ બહારથી જ અપહરણ કરીને તેને કારમાં લઈ જવામાં આવ્યો હતો.અને રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 22 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : કતારગામ વિસ્તારમાં મંથર ગતિએ ચાલતી બ્રિજની કામગીરી, લોકોના રોષનો ભોગ બનેલા શાસકો દોડતા થયા..! સુરત શહેરના કતારગામ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બ્રિજની મંથર ગતિએ ચાલતી કામગીરીના પગલે લોકોનો રોષ પારખી ગયેલા શાસકો દોડતા થયા કોન્ટ્રાક્ટરને સાથે રાખી મેયરે કર્યું સ્થળ નિરીક્ષણ By Connect Gujarat Desk 15 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે આતંકવાદને પ્રોત્સાહન આપનાર તુર્કી-અઝરબૈજાનના ટૂર પેકેજ “બોયકોટ” ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે પાકિસ્તાન અને આતંકવાદને પ્રોત્સાહન આપનાર તુર્કી સહિત અઝરબૈજાનના ટૂર પેકેજને સુરતના અનેક ટૂર સંચાલકોએ બોયકોટ કરવાનો નિર્ણય લીધો છે. By Connect Gujarat Desk 12 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ડભોલી વિસ્તારમાં મનીષ માર્કેટમાં ભીષણ આગમાં 10 ગોડાઉન બળીને ખાખ,મોટી નુક્સાનીનો અંદાજ મનીષ માર્કેટમાં પતરાના શેડમાં બનાવેલા 10 ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા.13 ફાયર સ્ટેશનનાં 19 જેટલા ફાયર બ્રિગેડનાં ટેન્ડરોની મદદથી આગ કાબુમાં લીધી By Connect Gujarat Desk 10 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : સગીર વિદ્યાર્થીને ભગાડીને લઇ જવાની ઘટનામાં શિક્ષિકા વિરુદ્ધ અપહરણ અને પોક્સોનો ગુનો દર્જ 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ હતી.જે ઘટનામાં પોલીસે શિક્ષિકાની ધરપકડ કરીને તેણીની સામે અપહરણ અને પોક્સો હેઠળ ગુનો દર્જ કરીને તપાસ શરૂ કરી By Connect Gujarat Desk 01 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : કઠોરમાં હત્યાની કોશિશમાં જામીન પર છૂટ્યા બાદ માથાભારે પિતાપુત્રએ સાક્ષી બનેલા વકીલ પર કર્યો જીવલેણ હુમલો કઠોર ગામના માથાભારે પિતા-પુત્રએ વકીલ ઉપર ધારીયા વડે જીવલેણ હુમલો કર્યો હતો.આ ઘટનામાં ઉત્રાણ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલો કરનાર પિતા-પુત્રની ધરપકડ કરી By Connect Gujarat Desk 01 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગેલી 23 વર્ષની શિક્ષિકા 390 KM દૂરથી ઝડપાય, શિક્ષિકાનો ઇરાદો જાણવા પોલીસની મથામણ 4 દિવસ બાદ રાજસ્થાન બોર્ડર પર શામળાજી પાસેથી પોલીસે શિક્ષિકાને ઝડપી લીધી છે, ત્યારે હાલ તો હાલ શિક્ષિકા અને વિદ્યાર્થીને સુરત ખાતે લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી By Connect Gujarat Desk 30 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : એક સાથે 2100 બાળકોએ મેથ્સનું કેલ્ક્યુલેટર વગર જ ફાસ્ટ કાઉન્ટિંગ કરીને યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન સુરત બ્રાઈટર બીના 2100 બાળકોએ એક સાથે મળીને કેલ્ક્યુલેટર વગર જ સરવાળા બાદબાકી ગુણાકાર સહિતના લાંબા પ્રશ્નોનું હાથની આંગળીના ટેરવે સોલ્યુશન આપ્યું By Connect Gujarat Desk 29 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : સાડીનાં ખાતામાં બાળ મજૂરીનું કૃત્ય ઝડપાયું,છ બાળકોને પોલીસે કરાવ્યા મુક્ત સાડીના ખાતામાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હતી,પોલીસે છ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યા હતા.માત્ર રૂપિયા 200માં બાળકો પાસે 12 કલાક મજૂરી કરાવવામાં આવતી હતી. By Connect Gujarat Desk 28 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn