Connect Gujarat

You Searched For "Tapi River"

સુરત: કાપડ નગરીનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તાને અપાય વિદાય, પોલીસનો ચાંપતો બંદોબસ્ત

9 Sep 2022 8:05 AM GMT
દશ દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ કાપડ નગરી સુરતમાં આજરોજ શ્રીજીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.

સુરત: ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલી 1.89 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું,નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

19 July 2022 8:07 AM GMT
ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 333 ફૂટ કૂદાવી જતા તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે.

સુરત: મધર્સ ડેના દિવસે જ તાપી નદીમાંથી માતા અને પુત્રીનો ક્ષત-વિક્ષત હાલતમાં મળ્યો મૃતદેહ

9 May 2022 8:25 AM GMT
રાંદેર વિસ્તારમાં મધર્સ ડેના દિવસે જ રિવર વ્યુ હાઇટર્સ પાસે તાપી નદીમાંથી દુપટ્ટા સાથે બાંધેલ માતા અને પુત્રીના વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર...

સુરત : તાપી નદીના પાણીમાં ઝેરી કેમિકલ ભેળવીને માછીમારી કરતાં ઇસમો ઝડપાયા…

24 March 2022 12:37 PM GMT
તાપી નદીના પાણીમાં કેમિકલ નાખીને માછલીઓને મારીને માછલી પકડતા ઇસમો લોકોના હાથે ઝડપાયા હતા

સુરત : નિષ્ઠુર પિતાએ જ બાળકને તાપી નદીમાં ફેંકી દીધો હતો, સેલ્ફી લેતાં પડયાની વાત ઉપજાવી કાઢી

3 Nov 2021 11:18 AM GMT
સેલ્ફી લેવાની લાયમાં પુત્ર પાળી પરથી નદીમાં પટકાઈને મોતને ભેટ્યો હોવાનું જુઠાણું ચલાવનાર પિતાનું પાપ છાપરે ચઢીને પોકાર્યું છે.

તાપી : દક્ષીણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી થઈ રુલ લેવલને પાર

13 Sep 2021 1:01 PM GMT
ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં વધી પાણીની આવક, હાઇડ્રો મારફતે 53 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું.

સુરત : તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી કરાય, દુગ્ધાભિષેક-ચુંદડી અર્પણ સહિતના કાર્યક્રમો યોજાયા

16 July 2021 8:27 AM GMT
જેના દર્શન માત્રથી મનુષ્ય પાપમુક્ત થઈ જાય તેવી તાપી નદીનો આજે જન્મદિવસ છે,

સુરત : પાણીમાં કોરોનાના અંશો શોધી કાઢવા તંત્રની કવાયત

22 Jun 2021 10:39 AM GMT
તાપી નદી સહિત અગિયાર જેટલા સેમ્પલ લેવાયા, તમામ સેમ્પલને પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા.

સુરત : ઓસ્ટ્રેલિયાથી હજારો કીમીનો પ્રવાસ ખેડી પક્ષીઓના તાપી કિનારે ધામા

16 Dec 2020 12:00 PM GMT
સુરતની તાપી નદીના કિનારે હાલ વિદેશી પક્ષીઓને નિહાળવા લોકો ઉમટી રહયાં છે. દર વર્ષે ઓસ્ટ્રેલિયાથી હજારો કીલોમીટરનો પ્રવાસ ખેડી પક્ષીઓ તાપી નદીના કિનારે...

સુરત : ઉત્તર ભારતીયો છઠ્ઠ પુજા તાપીના કિનારે નહીં કરે, કોરોના બન્યું કારણ

17 Nov 2020 11:08 AM GMT
સુરતમાં કોરોનાને લઈને જાહેરમાં તાપી નદી કિનારે છઠ્ઠ પૂજા આ વર્ષે નહીં યોજાય. સુરતમાં વસતા 8 લાખ ઉત્તર ભારતીય છઠ્ઠ પૂજાના તહેવારની ઘરે રહીને જ કરશે...