Connect Gujarat

You Searched For "Kutch"

વિદેશના આઇલેન્ડને ટક્કર મારે તેવો છે કચ્છનો ખડીર બેટ, ફોટોગ્રાફીના શોખીનો માટે બેસ્ટ છે આ જ્ગ્યા.....

7 Dec 2023 10:01 AM GMT
અહીનું સફેદ રણ, ઐતિહાસિક મહેલો, ધાર્મિક સ્થળો, સુંદર મહેલો, દરિયાકિનારો, અભ્યારણો સહિત અનેક ફરવાલયક સ્થળો આવેલા છે.

કચ્છ કે પોળો ફોરેસ્ટ નહીં પરંતુ, ગુજરાતનો આ જિલ્લો બન્યો પ્રિ-વેડિંગ માટેનું ફેવરિટ પ્લેસ…

6 Dec 2023 6:27 AM GMT
હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. અત્યારના સમય પ્રમાણે હવે લગભગ બધા લોકો પ્રિ વેડિંગ ફોટો શુટ કરાવે છે

કચ્છ : અબડાસાના વિંઘાબેર ગામે સરહદ ડેરી દ્વારા ક્લસ્ટર BMCનું ઉદઘાટન કરાયું...

5 Dec 2023 12:18 PM GMT
ક્લસ્ટર BMCના ઉદ્ઘાટન પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું કે, ડેરીમાં ઉચ્ચ ગુણવતાવાળું દૂધ ભરાવવાનો જ આગ્રહ રાખવો

કચ્છમાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો, રિકટલ સ્કેલ પર નોંધાઈ 3.4ની તીવ્રતા....

4 Dec 2023 6:22 AM GMT
કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ પહેલા પણ સતત બે વાર ધરતીકંપ આવ્યો હતો.

ક્ચ્છ: બાગેશ્વર ધામના પીઠાધિપતિ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની હનુમાન કથામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

1 Dec 2023 7:27 AM GMT
ગાંધીધામ ખાતે બાગેશ્વર ધામના પીઠાધિપતિ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની હનુમાન કથાના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા

કચ્છ: ગાંધીધામમાં બાગેશ્વરધામ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના મુખે હનુમાન કથાનો પ્રારંભ

27 Nov 2023 7:04 AM GMT
બાગેશ્વર ધામના પીઠાધીસ ધીરેંદ્રક્રુષ્ણ શાસ્ત્રી ગાંધીધામમાં આયોજિત પાંચ દિવસીય હનુમાન કથા અને દિવ્ય દરબાર માટે આવી પહોંચ્યા

કચ્છ: અંજારના કોલેજીયન યુવાનની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી 2 આરોપીની કરી ધરપકડ, કારણ જાણીચોંકી જશો

22 Nov 2023 6:29 AM GMT
કચ્છના અંજાર તાલુકાના મેધપર-બોરીચીમા રહેતો યુવાન યસ ગુમ થયા બાદ તેના પરિવારને ખંડણી માંગતો ફોન આવ્યો હતો

કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા 3.2ની નોંધાઈ

21 Nov 2023 4:12 AM GMT
દિવાળીના તહેવારો બાદ હવે ફરી એકવાર કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વિગતો મુજબ કચ્છની ધરા ધરતીકંપથી ધ્રુજી ઉઠી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા...

કચ્છ : વાગડ વિસ્તારના મીની વિરપુર બાદરગઢ ખાતે જલારામ બાપાની ૨૨૪મી જન્મ જયંતિની ઉજવણી

19 Nov 2023 11:24 AM GMT
કચ્છના વાગડ વિસ્તારના મીની વિરપુર બાદરગઢ ખાતે જલારામ બાપાની ૨૨૪મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી

કચ્છ: સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-2નો પ્રારંભ,203 ટીમોએ લીધો ભાગ

18 Nov 2023 8:03 AM GMT
કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-2નો પ્રારંભ કરવામાં આવ્યો હતો

કચ્છ : વેપારીના પુત્રનું અપહરણ કરી રૂ. 1.25 કરોડની ખંડણી માંગ્યા બાદ હત્યા, પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો...

11 Nov 2023 12:03 PM GMT
19 વર્ષિય યુવકનું રહસ્યમય રીતે અપહરણ થયું હતું. જે બાદ યુવકની માતાને અજ્ઞાત શખ્સે ફોન કરી સવા કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.

સીમા સુરક્ષા દળના વડાએ ભુજના સરહદી વિસ્તારોની લીધી મુલાકાત

9 Nov 2023 3:12 PM GMT
અભિષેક પાઠક, IPS, ઇન્સ્પેક્ટર જનરલ BSF, ગુજરાત ફ્રન્ટિયરે ભુજ સેક્ટરના આગળના વિસ્તારોની મુલાકાત લીધી હતી. આઈજી બીએસએફ ગુજરાત ફ્રન્ટિયર તરીકેનો ચાર્જ...