Connect Gujarat

You Searched For "Politics Update"

નર્મદા : મનસુખ વસાવા 'રાજીનામું આપો'ના ધારાસભ્ય અનંત પટેલના નિવેદન બાદ સાંસદનો વળતો જવાબ

7 Jun 2022 7:36 AM GMT
કોંગ્રેસ દ્વારા યોજાયેલી જાહેર રેલીમાં સાંસદ મનસુખ વસાવાને રાજીનામું આપી દેવાની માંગ કરવામાં આવી હતી

ગાંધીનગર: પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયા ભાજપમાં જોડાયા, કહ્યું દારૂબંધી હટે તો ભાજપ ગુજરાત ફતેહ કરે

4 Jun 2022 10:34 AM GMT
ખુમાનસિંહ વાંસીયા ભાજપમાં જોડાયા કમલમ ખાતે કેસરીયો ધારણ કર્યો દારૂબંધી અંગે ખુમાનસિંહનું નિવેદન

યુવતી સાથે વાયરલ વિડીયો મામલે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી "ભેરવાયા"! રાજનીતિમાંથી બ્રેક લેવાની જાહેરાત

3 Jun 2022 10:23 AM GMT
વાયરલ વીડિયો મામલે ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરી અનેક ખુલાસા કર્યા હતા અને થોડા સમય માટે રાજનીતિ માંથી બ્રેક લેવાની જાહેરાત કરી

ભરતલીલા: ભરતસિંહ સોલંકીનો યુવતી સાથે વિડીયો વાયરલ થવાનો મામલો, ભ્રાતસિંહે કહ્યું સક્રિય રાજનીતિમાંથી બ્રેક લઉં છું

3 Jun 2022 8:15 AM GMT
ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, મારી પત્ની રેશમાને મારી મિલકતમાં રસ છે. તેણે દોરાધાગા કરાવીને હું ક્યારે મરીશ તેવું પૂછે છે.

ગાંધીનગર : કમલમમાં "હાર્દિક" સ્વાગત, નીતિન પટલે ભાજપની ટોપી પહેરાવી હાર્દિક પટેલને આવકાર આપ્યો

2 Jun 2022 7:51 AM GMT
સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ પહેરીને ભાજપમાં એન્ટ્રી મારી છે. આ પહેલા હાર્દિકે પોતાના ઘરે દુર્ગા પૂજા કરી હતી

ગાંધીનગર: કોંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપમાં જોડાયા,CR પાટીલે પહેરાવ્યો ખેસ

2 Jun 2022 6:56 AM GMT
શ્વેતા બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, રાજકીય લાઈફ મારી રીતે પસંદ કરી છે. હું એજ્યુકેટેડ છું અને એક્ટિવ પોલિટિક્સમાં કામ કરવા માંગું છું.

10 જૂને 15 રાજ્યોમાં 57 સીટો માટે ચૂંટણી, જાણો રાજ્ય, પાર્ટી અને સીટોનું સમીકરણ

29 May 2022 12:32 PM GMT
ઉત્તર પ્રદેશના 11 રાજ્યસભા સાંસદો જુલાઈમાં નિવૃત્ત થઈ રહ્યા છે. આ સાંસદોમાં ભાજપના પાંચ, સમાજવાદી પાર્ટીના ત્રણ, બસપાના બે અને કોંગ્રેસના એક સભ્ય છે.

શું આવતીકાલે હાર્દિક કરશે મોટો ઘટસ્ફોટ..?, હાર્દિક કયા પક્ષમાં જોડાશે તેના પર સૌ કોઈની નજર

18 May 2022 11:42 AM GMT
આવતી કાલે હાર્દિક પટેલ પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં હાર્દિક મોટો ઘટસ્ફોટ કરી શકે તેવી શક્યતા છે..

ગાંધીનગર: ભૂલ થવી એ પ્રકૃતિ છે તેમાં સુધારો કરવોએ પ્રગતિ છે,કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્યનું કેસરિયા કર્યા બાદ નિવેદન

9 May 2022 12:54 PM GMT
દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ આજે ગાંધીનગર સ્થિત કમલ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલના હસ્તે વિધિવત કેસરિયો ધારણ કર્યો

અમદાવાદ : AAPના નેતા-કાર્યકરો પર ગૃહમંત્રીના ઈશારે હુમલો કરાયો હોવાનો ઈશુદાન ગઢવીનો આક્ષેપ

2 May 2022 2:15 PM GMT
ભાજપના કાર્યકરો અમારા કાર્યકરોને મારતા હતા ત્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની જોઈ રહી હતી: ઇસુદન ગઢવી આપ નેતા

અમદાવાદ: ગુજરાત ભાજપ માટે પ્રયોગશાળા છે, ગુજરાત પ્રવાસ દરમ્યાન જે.પી.નડ્ડાનું નિવેદન

29 April 2022 11:16 AM GMT
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને કહ્યું હતું કે ગુજરાત ભાજપ માટે પ્રયોગશાળા રહી છે

હાર્દિક પટેલની નારાજગી મુદ્દે જગદીશ ઠાકોરનું નિવેદન, કહ્યું બે દિવસથી વાત જ નથી થઈ

23 April 2022 10:46 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસના અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે. એક બાજુ ચૂંટણીમાં જીત મેળવવા માટે કમર કસવામાં આવી રહી છે
Share it