Home > traffic police
You Searched For "Traffic Police"
અંકલેશ્વર : વાહન ચલાવતી વેળા હેલ્મેટ અને સીટ બેલ્ટ નહીં પહેરનાર વાહનચાલકો દંડાયા...
7 March 2022 10:24 AM GMTટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહનચાલકો વિરુદ્ધ ભરૂચ જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે
અરવલ્લી : મોડાસામાં દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન વેપારીઓ જેસીબી સામે બેસી ગયાં
2 Feb 2022 12:42 PM GMTટ્રાફિકનું નિરાકરણ લાવવા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, પોલિસ અને પાલિકા દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરાઇ
ભાવનગર : ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારની હવે ખેર નહીં, સ્થળ પર અપાશે ફોટા સાથેનો મેમો.
6 Dec 2021 7:36 AM GMTભાવનગર જિલ્લા ટ્રાફિક બેડામાં હવે આવી ગયું છે, ઇનોવા ઇન્ટર સેક્ટર.. જેના દ્વારા ઓવર સ્પીડ વાહન, હેલ્મેટ, સીટ બેલ્ટ સહિતના ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન...
ભરૂચ: નર્મદા ચોકડી વિસ્તારમાં એન્ટ્રી માટે ટેમ્પો ચાલક પાસે 50 રૂપિયાની લાંચ માંગનાર ટ્રાફિક પોલીસનો કોન્સ્ટેબલ ઝડપાયો
18 Nov 2021 10:55 AM GMTટેમ્પો ચાલક પાસે લાંચ લેતા ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ નિતીન વસાવાને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો
અમદાવાદ : પોતાની ઓળખનો દુરુપયોગ કરી પોલીસ પર પ્રભાવ જમાવતા પહેલા ચેતી જજો..!
21 Aug 2021 8:33 AM GMTટ્રાફિકની સમસ્યામાં વધારો થતાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, વાહન પર પ્રેસ, ડોક્ટર, વકીલ લખ્યું હોય તો ચેતી જજો.
અમદાવાદ : વાહનો પર લખાણ લખાવતાં પહેલાં ચેતજો, પોલીસની નજરે ચઢયાં તો આવી બની સમજો
16 Aug 2021 8:50 AM GMTવાહનો પર લખાતાં લખાણ અંગે પરિપત્ર બહાર પડાયો, સત્તાનો દુરઉપયોગ કરનારાઓ સામે પોલીસ કરશે કાર્યવાહી.
અમેરિકામાં મહિલા કારમાં બે બાળકોના મૃતદેહ લઈને મહિનાઓ સુધી ભટકતી રહી; ટ્રાફિક તપાસમાં થયો ખુલાસો
31 July 2021 7:03 AM GMTયુએસ પોલીસે પોતાની કારમાં બે બાળકોના મૃતદેહ લઈ જતી મહિલાની ધરપકડ કરી છે. નિયમિત ટ્રાફિક તપાસમાં આ બાબત સામે આવી હતી.
સુરત : "તું ઈમાનદાર છે" કહી PCR વાનની પોલીસે બાઇક ચાલક પાસેથી 500 રૂ. પડાવ્યા, વિડીયો થયો વાઇરલ
21 July 2021 9:41 AM GMTજાહેરમાં તોડ કરતી પોલીસનો વિડીયો થયો વાઇરલ, ટ્રાફિક નિયમ તોડવાના બહાને પોલીસકર્મી કરતાં તોડ.
દાહોદ: પોલીસકર્મીએ ટ્રાફિક નિયમોનો કર્યો ભંગ તો મહિલા હોમગાર્ડે કરાવ્યુ કાયદાનું ભાન, પછી જે થયું એનાથી લોકો દંગ રહી ગયા
11 March 2021 10:12 AM GMTઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં મહિલાઓના માન સન્માન અને મહિલાઓ સુરક્ષાની વાતો થયાને ગણતરીના કલાકોમાં જ દાહોદ શહેરમાં ટાઉન પોલીસ મથકની સામે ભરપોડા...
સુરત : હવે, વાહનચાલકો ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરે તો ખેર નહીં, જુઓ પોલિસ કમિશનરે શું કહ્યું..!
30 Dec 2020 7:53 AM GMTસુરત શહેર કમિશનર કચેરી ખાતે પોલિસ કમિશનર અજયકુમાર તોમરની અધ્યક્ષતામાં 38મી શહેર રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં શહેરમાં ટ્રાફિક સમસ્યા...
ભરૂચ : ગોલ્ડનબ્રિજની વચ્ચે કાર બગડી, જુઓ પછી વાહનચાલકોએ કેવી વેઠી યાતના
31 Oct 2020 8:00 AM GMTભરૂચના ગોલ્ડનબ્રિજ પર ફરી એક વખત ટ્રાફિકજામની સમસ્યા જોવા મળી હતી. બ્રિજની વચ્ચે કાર બગડી જતાં બ્રિજની બંને તરફ વાહનોની કતાર લાગી ગઇ હતી. પીક અવર્સમાં...
અમદાવાદ : દંડની વસુલાત માટે 40 નવા પોઇન્ટ ઉભા કરાશે, 110 કરોડ રૂા.ના દંડની વસુલાત બાકી છે
27 Oct 2020 10:44 AM GMTઅમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાની દિવાળી પોલીસ બગાડે તેવી સંભાવના છે. વાહનચાલકો પાસેથી બાકી નીકળતા ઈ-મેમોના 110 કરોડની વસૂલાત માટે...