ગૂગલ વન અને જેમિની વાર્ષિક પ્લાન સસ્તા થયા, આ ઓફર મર્યાદિત સમય માટે ઉપલબ્ધ
ગૂગલે બુધવારે પાત્ર વપરાશકર્તાઓ માટે એક નવી ઓફરની જાહેરાત કરી, જેમાં ગૂગલ એઆઈ પ્રો વાર્ષિક પ્લાનની કિંમતમાં 50 ટકાનો ઘટાડો થયો.
ગૂગલે બુધવારે પાત્ર વપરાશકર્તાઓ માટે એક નવી ઓફરની જાહેરાત કરી, જેમાં ગૂગલ એઆઈ પ્રો વાર્ષિક પ્લાનની કિંમતમાં 50 ટકાનો ઘટાડો થયો.
જુનાગઢમાં શિવરાત્રીના મહાપર્વને નિર્વિઘ્ને પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. જેમાં નડતરરૂપ કેટલાક દબાણો દૂર કરી દબાણકારોને સૂચના આપવામાં આવી હતી.
ભરૂચની નર્મદા કોલેજના વિદ્યાર્થી દેવ આર.શુક્લાએ 52માં યુવા મહોત્સવમાં શાસ્ત્રીય ગાયનની સ્પર્ધામાં પ્રથમ ઈનામ મેળવીને કોલેજ થતા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
પોલીસ નિરીક્ષક દત્તાત્રેય મંથલેએ જણાવ્યું કે માતા-પિતાના મૃતદેહો ઘરની અંદરથી મળ્યા છે, જ્યારે બંને પુત્રોના મૃતદેહો રેલવે ટ્રેક પરથી મળી આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા નક્સલવાદીઓમાં કેટલાક છત્તીસગઢના રહેવાસી પણ હોઈ શકે છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં હજી પણ સર્ચ અને ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.
અંકલેશ્વરના જુના નેશનલ હાઇવે ઉપર અક્ષર આઇકોનમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે એક મકાનમાંથી રૂ 3.59 લાખના વિદેશીદારૂના જથ્થા સાથે રિટાયર્ડ આર્મીમેનની ધરપકડ કરી હતી.
નાતાલના ખાસ પ્રસંગે, અક્ષય કુમારે તેના ચાહકોને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. તેણે તેની આગામી મલ્ટી-સ્ટારર ફિલ્મ "વેલકમ ટુ ધ જંગલ" નું ટીઝર પહેલાથી જ રિલીઝ કરી દીધું છે,
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈજીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે જળ સંશાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું
બાતમીના આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા સંજય ચૌહાણ ,લાલચંદ વિશ્વકર્મા ,મોતી માંગગારોડી , સુરેશ ચુડાસમા, રાજુ વાઘરી અને અજય વસાવાને ઝડપી લીધા
મોજશોખ પુરા કરવા યુવાન પુત્રએ મિત્ર સાથે મળી પોતાના જ ઘરમાં ચોરીના ગુનાને અંજામ આપતા ખળભળાટ મચી જવા પામ્યો, બન્નેની પોલીસે કરી ધરપકડ...।
બાંગ્લાદેશમાં 25મી ડિસેમ્બરના ક્રિસમસ તહેવારની ઉજવણી પહેલાં જ કટ્ટરવાદીઓએ હિંસક ઘટનાઓને અંજામ આપતાં પરિસ્થિતિ તણાવભરી બનાવી દીધી છે.
ભરૂચ શહેરના મકતમપુર રોડ પર રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાની ગતરોજ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી....
કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો વગર, લોકોના જીવ જોખમમાં મૂકીને આ શખ્સો આર્થિક ફાયદા માટે આ જોખમી કેમિકલની ચોરી કરી રહ્યા હતા.......
75 લાખના કથિત તોડકાંડ મુદ્દે મનસુખ વસાવાએ ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકાર જો તેમની વાત નહીં સાંભળે તો હું ભાજપમાંથી રાજીનામું દઇશ