અંકલેશ્વરમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138ની ફરિયાદમાં આરોપીનો નિર્દોષ છુટકારો
અંકલેશ્વર કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો,ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલા કાર ખરીદીના એગ્રીમેન્ટ રદ થયા બાદ ફરિયાદીએ ચેકનો ઉપયોગ કરીને કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.