ભરૂચ : પાલેજથી સરભાણના રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવતા વાહન ચાલકોને હાશકારો
ભરૂચ જિલ્લાના પાલેજ,ઇખર તેમજ સરભાણના ખખડધજ રોડ અંગે મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષા સુધી લેખિતમાં રજૂઆતો કરી હતી.જેના કારણે આ રસ્તો બનાવવા માટે 16.50 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા