સુરત સુરત : સચિન સ્લમ બોર્ડ પ વિસ્તારમાં લૂંટની ઘટનામાં પોલીસે આરોપીઓને દબોચી લીધા,લૂંટારૂઓએ ચપ્પુની અણીએ ચલાવી હતી લૂંટ સુરતના સચિન સ્લેમ બોર્ડ 5 વિસ્તારમાં લૂંટની ઘટના બની હતી,જેમાં ચપ્પુની અણીએ ત્રણ લૂંટારૂઓએ સોનાની ચેન અને મોબાઈલની લૂંટ ચલાવી હતી. By Connect Gujarat Desk 31 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : યુવકનું અપહરણ કરી રોકડ-દાગીનાની લૂંટ ચલાવનાર કુકરી ગેંગનો સાગરીત પોલીસના હાથે ઝડપાયો... સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં કુખ્યાત મનિષ કુકરી ગેંગના સાગરીતે યુવકનું અપહરણ કરી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 17 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ: ફરિયાદી જ નીકળ્યો આરોપી,સમાધાનમાં રૂપિયા ન આપવા પડે તે માટે રચ્યું લૂંટનું પ્રપંચ દાહોદ તાલુકાના ખંગેલા ગામે ઘરમાં બાકોરૂ પાડીને 7 લૂંટારુ દાગીના તેમજ રોકડની લૂંટ કરી ગયા હોવાની ઘટનાથી પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. By Connect Gujarat Desk 08 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: રેલવે ટ્રેક નજીક યુવાનને આંતરી ચપ્પુની અણીએ લૂંટ ચલાવનાર 3 લૂંટારૂઓની પોલીસે કરી ધરપકડ અંકલેશ્વરના ગડખોલથી રાજપીપળા તરફ જતા રેલવે પાટા પાસે કુદરતી હાજતે ગયેલા બે યુવાનો પાસેથી ચપ્પુની મોબાઈલ અને રૂપિયાની લૂંટ ચલાવનાર 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 28 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : અકસ્માતમાં પલટી મારી ગયેલી કારમાંથી રૂ. 1.50 કરોડ ભરેલા 2 થેલાની લૂંટ રાજ્યમાં વધુ એક મોટી લૂંટની ઘટના સામે આવી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં રૂ. 1.50 કરોડની લૂંટ થયાની પોલીસ ફરિયાદ નોંધાય છે. By Connect Gujarat Desk 01 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : રૂ. 5 કરોડની લૂંટ ચલાવનાર લૂંટારુઓ વલસાડથી ઝડપાયા સુરત શહેરના રાંદેર વિસ્તારમાં લૂમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વ્હાઈટ કરવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમાં લઈને જતા હતા, By Connect Gujarat Desk 21 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : બાંટવા નજીક ચપ્પુની અણીએ થયેલી રૂ. 1 કરોડના મુદ્દામાલની લૂંટ મામલે પોલીસે 3 શખ્સોને દબોચી લીધા... ગત તા. 5મી સપ્ટેમ્બરની મોડી રાત્રે જુનાગઢ-પોરબંદર હાઇવે પર અમદાવાદના 2 સેલ્સમેન પાસેથી ચપ્પુની અણીએ રૂ. 1 કરોડથી વધુના મુદ્દામાલની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી. By Connect Gujarat Desk 09 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ દક્ષિણ આફ્રિકામાં ગુજરાતીની દુકાનમાં લૂંટ ચલાવતા નીગ્રો,વેપારીને મારીમારીને લૂંટને આપ્યો અંજામ ભારત માંથી સાત સમુંદર પાર વિદેશમાં સેટલ થઈને આર્થિક રીતે પગભર થવાના પ્રયાસ કરતા ભારતીય વેપારીઓ પર અનેકવાર હુમલો કરીને લૂંટને અંજામ આપવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે By Connect Gujarat Desk 02 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : અડાજણમાં વૃધ્ધાને હથોડીના ઘા મારી મંગળસૂત્રની લૂંટની ઘટનામાં પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ સુરતના અડાજણ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતી વૃદ્ધ મહિલા પર હથોડીથી હુમલો કરી મંગલસૂત્રની લૂંટ કરીને લુટારુ ફરાર થઈ ગયા હતા. By Connect Gujarat Desk 01 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn