Connect Gujarat

You Searched For "Vadodara Police"

વડોદરા પોલીસની અનોખી પહેલ, હેલ્થ સુધારો અને મનપસંદ પોસ્ટિંગ મેળવો…

20 Dec 2022 1:58 PM GMT
પોલીસકર્મીઓની હેલ્થ સુધારણા સ્કીમનો અમલ કરાયો90 દિવસમાં 17 કિલોથી વધુ વજન ઉતારનારનું પોસ્ટિંગ2 મહિલા પોલીસકર્મીઓને પસંદગીનું પોસ્ટિંગ અપાયુંવડોદરા...

કલયુગની ચોકાવનારી ઘટના' વડોદરા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો "મેં મારી છોકરીને મારી નાખી છે"જાણો એક ક્રૂર માં એ કેમ ભર્યું આવું પગલુ

14 Jun 2022 4:17 PM GMT
વડોદરાના આજવા રોડ સ્થિત કમલાનગર પાસે બપોરના સમયે બની ઘટના દીકરી ઉપર ચાકુ વડે ઉપરા છાપરી હુમલો કર્યાં બાદ માતાએ જ પોલીસને જાણ કરી 13 વર્ષીય દીકરીના...

વડોદરા: 'નજેવી બાબતનો મોટો અંજામ', પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર ચાકુ વડે ઘાતક હુમલો

10 Jun 2022 9:28 AM GMT
દારૂનો વિષય હોય કે જુગાર કે પછી ચોરી,ત્યારે ગત સાંજે 5 વાગે વડોદરાના છેવાડે આવેલા ડીકલેથોન મોલ પરથી ઘરે પરત ફરી રહેલા યુવાન પર હુમલા કરવામાં આવ્યો...

વડોદરા : ચોરંદા ગામે જોશી ફળિયામાં તસ્કરોનો હાથફેરો, ઘરની બહાર સૂતો હતો પરિવાર...

11 May 2022 9:06 AM GMT
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરંદા ગામના જોશી ફળિયામાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું હતું.

વડોદરા : છોટાઉદેપુર પોલીસના જાપ્તામાંથી શાર્પ શૂટર એન્થોની ફરાર, વડોદરા પોલીસે શોધખોળ આરંભી...

7 May 2022 12:04 PM GMT
સયાજીગંજ વિસ્તારની હોટલમાંથી ગત સાંજે છોટાઉદેપુર પોલીસ જાપ્તામાં રહેલ કુખ્યાત શાર્પ શૂટર એન્થોની ફરાર થઇ જતાં ચકચાર મચી છે.

વડોદરા : કારેલીબાગ મહિલા પોલીસ સ્ટેશન સામે મહિલાએ જ કરી પરિણીતાની હત્યા, પોલીસ તપાસ શરૂ...

23 April 2022 10:33 AM GMT
પિયરમાં આવેલી પરિણીત યુવતી સાથે પાડોશીમાં રહેતી મહિલાએ ઝઘડો કરી છાતીના ભાગે ચાકુના ઘા મારી દીધા હતા.

વડોદરા : જોખમી રીતે મુસાફરી કરતા મુસાફરો, મોતની સવારી સામે ટ્રાફિક પોલીસની રહેમ નજર...

10 April 2022 8:19 AM GMT
વડોદરા શહેરના દુમાડ ચોકડીથી છાણી રોડ પર પીકઅપ વાનમાં લોકો જાણે મોતની સવારી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

વડોદરા : સિટી બસની અડફેટે વિદ્યાર્થિનીના મોત બાદ RTO ઇન્સ્પેક્ટરે બસની ચકાસણી કરતાં થયો નવો ખુલાસો...

11 March 2022 6:07 AM GMT
વડોદરામાં સિટી બસની અડફેટે સુરતની યુવતીનું મોત નીપજયું હતું, ત્યારે આ મામલે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા અકસ્માત સર્જનાર બસની ચકાસણી કરતા તે યોગ્ય રીતે...

વડોદરા : કોર્પોરેશનને પાણી લીકેજ ન મળ્યું, તો ભાજપના કોર્પોરેટરે 15 ફૂટ ઊંડે કાંસમાં ઉતરીને ભંગાણ શોધ્યું..!

18 Feb 2022 10:27 AM GMT
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટરે ખુદ વરસાદી કાંસ ઉતરીને તૂટેલી પાણીની લાઈનનું ભંગાણ શોધી નાખી હોબાળો મચાવ્યો હતો.

વડોદરામાં સુરત જેવી ઘટના ઘટતા માંડ અટકી,પૂર્વ પતિએ યુવતીના ગળાના ભાગે હથિયાર વડે કર્યો હુમલો

17 Feb 2022 12:05 PM GMT
સમગ્ર રાજ્યને હચમચાવી મુકનાર સુરતમાં બનેલી ઘટના જેવી ઘટના આજે વડોદરામાં બનતા રહી ગઈ હતી.

વડોદરા: તીર્થક્ષેત્ર નારેશ્વરમાં શ્રી રંગ અવધૂત મહારાજની મૂર્તિ ખંડિત કરાય,તોફાની તત્વો સામે કડક કાર્યવાહીની માંગ

31 Jan 2022 8:15 AM GMT
નારેશ્વરમાં તોફાની તત્વોનો આતંક, રંગ અવધૂત મહારાજની મૂર્તિની કરાય તોડફોડ, કરજણના ધારાસભ્યએ લીધી મુલાકાત

વડોદરા: નંદેશરી-ફાજલ પુર રોડ ઉપર ટ્રકની અડફેટે બાઇક સવાર પિતા પુત્રના કમકમાટીભર્યા મોત

27 Jan 2022 6:52 AM GMT
નંદેશરી-ફાજલ પુર રોડ ઉપર ટ્રકની અડફેટમાં મોટર સાઇકલ સવાર પિતા-પુત્રના સ્થળ પર કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા.
Share it