વડોદરા : અ’સામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવતી પોલીસ, આરોપીઓનું સરઘસ કાઢી જાહેરમાં માફી મંગાવી...
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાંથી મારામારીની ઘટના સામે આવી હતી. મળતી માહિતી અનુસાર, વસીમ ગેંગસ્ટરના નામે કેટલાક યુવાનોએ મારક હથિયારો વડે મારામારી કરી હતી