Connect Gujarat

You Searched For "Jambusar"

ભરૂચ:જંબુસરના ભોદર ગામના વિદ્યાર્થીઓ અનિયમિત એસ.ટી.બસ સેવાના કારણે પરેશાન

9 Aug 2023 12:08 PM GMT
ભરૂચના જંબુસરના ભોદર ગામના વિદ્યાર્થીઓને અનિયમિત એસ.ટી.બસ સેવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહયો છે

ભરૂચ: જંબુસર અને આમોદ ન.પા.ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર,જુઓ કોણે મારી બાજી

8 Aug 2023 7:30 AM GMT
ભરૂચની જંબુસર અને આમોદ નગરપાલિકાની ચૂંટણી યોજાય હતી જેમાં જંબુસરમાં કોંગ્રેસ તો આમોદમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો...

ભરૂચ:જંબુસરના જંત્રાણ ગામે જુગાર રમતા 4 જુગારીઓ ઝડપાયા પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી

3 Aug 2023 7:49 AM GMT
જંબુસર તાલુકાના જંત્રાણ ગામની નવીનગરી પાસેથી જુગાર રમતા ચાર જુગારીયાઓને કાવી પોલીસે ૧૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

ભરૂચ: જંબુસરમાં નવનિર્મિત સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું લોકાર્પણ, મંત્રી કુંવરજી હળપતિ રહ્યા ઉપસ્થિત

31 July 2023 11:27 AM GMT
જંબુસરમાં સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું લોકાર્પણ, મંત્રી કુંવરજી હળપતિ રહ્યા ઉપસ્થિત.

ભરુચ: જંબુસરના કારેલી ગામે યુવકનું પાણીમાં ડૂબી જતાં મોત નિપજતા MLA ડિકે સ્વામીએ પરિવારને 4 લાખનો ચેક અર્પણ કર્યો...

29 July 2023 4:22 PM GMT
ભરુચ જંબુસર તાલુકાના કારેલી ગામે વરસાદના કારણે પાણીમાં ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું હતું. તેના પરિવારજનોને ધારાસભ્ય ડી.કે સ્વામિના હસ્તે 4 લાખ ની...

ભરૂચ જિલ્લા પોલીસવડા ડો. લીના પાટીલના અઘ્યક્ષસ્થાને જંબુસરમાં વાર્ષિક નિરીક્ષણ સહિત લોક દરબાર યોજાયો…

27 July 2023 12:37 PM GMT
પોલીસ વિભાગ દ્વારા જંબુસર પોલીસ મથકે આયોજન, વાર્ષિક નિરીક્ષણ અને લોક દરબારનું આયોજન કરાયું.

ભરૂચ : જંબુસર નગરમાં પોલીસ વિભાગ દ્વારા કરાયું "લોક દરબાર"નું આયોજન, અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત

27 July 2023 9:52 AM GMT
ભરૂચના જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા જિલ્લા પોલીસ વડાના અઘ્યક્ષ સાથે વાર્ષિક નિરીક્ષણ અને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ડી. વાય. એસ. પી ચૌધરી,...

“ખાતર નહીં” : ભરૂચના જંબુસર તાલુકામાં સરકારી ખાતરનો જથ્થો હોવા છતાં ખેડૂતોને ધરમના ધક્કા ખાવાનો વારો..!

25 July 2023 6:28 AM GMT
જંબુસર તાલુકામાં યુરિયા ખાતરનો સરકારી જથ્થો હોવા છતાં યુરિયા વિતરણ ડેપો પર “ખાતર નહીં”ના બોર્ડ લાગતાં ખેડૂતોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

ભરૂચ : ભારે વરસાદ વરસતા જંબુસરના કારેલી ગામે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન..!

20 July 2023 1:48 PM GMT
કારેલી ગામના મેહતાવાગો અને દોરીયાવગુ વિસ્તારના ખેતરો પાણી પાણી થઈ જતાં વાવેલ પાક નષ્ટ થવાના આરે આવ્યો

ભરૂચ: જંબુસરની નેશનલ પાર્ક સોસાયટીના રહીશો ઉભરાતી ગટર અને દુર્ગંધ મારતા પાણીથી પરેશાન

13 July 2023 11:53 AM GMT
ભરૂચની જંબુસર નેશનલ પાર્ક સોસાયટીના રહીશો ઉભરાતી ગટર અને દુર્ગંધ મારતા પાણીથી પરેશાન થઈ ઉઠ્યા છે.

ભરૂચ: જંબુસરના ટંકારી બંદર ગામે વિદ્યાર્થીઓ જર્જરીત સ્કૂલના કારણે વૃક્ષ નીચે અભ્યાસ કરવા મજબૂર

12 July 2023 12:25 PM GMT
જંબુસર તાલુકાના ટંકારી બંદર ગામે આવેલ કૃમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જર્જરીત સ્કૂલના કારણે વૃક્ષ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

ભરૂચ: જંબુસરમાં સૈયદ ગાંડા બાવાની દરગાહનો ઉર્શ શરીફનો કાર્યક્રમ યોજાયો

9 July 2023 12:13 PM GMT
ભરૂચમાં જંબુસરમાં આયોજનસૈયદ ગાંડા બાવાની દરગાહનો ઉર્શ શરીફનો કાર્યક્રમ યોજાયોમોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયાભરૂચના જંબુસરમા સૈયદ ગાંડા બાવાની...