વડોદરા - Page 5
વડોદરા : માંજલપુર વિસ્તારમાં ચોરીની અશંકાએ વૃદ્ધ પર હુમલો, વિડીયો થયો વાયરલ
30 March 2024 7:58 AM GMTવડોદરા શહેરમાં માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે ચોરીની આશંકાએ અજાણ્યા યુવકોએ વૃદ્ધને માર મારતો હોવાનું વિડીયો સામે આવ્યો છે.
વડોદરા : સાધલી ગામે જુની અદાવતે મહિલા સરપંચના પુત્રએ મહિલા સભ્યના પતિને જાહેરમાં માર માર્યો, ઘટના CCTVમાં કેદ...
27 March 2024 7:39 AM GMTશિનોર તાલુકાના સાધલીમાં જુની અદાવતમાં મહિલા સરપંચના પુત્રએ મોટરસાયકલ પર જઇ રહેલા મહિલા સભ્યના પતિને જાહેરમાં માર મારતા ઘટના CCTVમાં કેદ થઇ હતી.
વડોદરા : દક્ષિણ ભારતનાં તમિલનાડુમાં ઉજવાતા પર્વની વડોદરા ખાતે ઉજવણી
25 March 2024 8:22 AM GMT તમિલ સમાજ દ્વારા પરંપરાગત પર્વની ઉજવણીપંગુની ઉત્તરમ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણીશ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિરથી કાવડ યાત્રાનું આયોજનતમિલ સમુદાય...
વડોદરા : નશામાં ધૂત કાર ચાલકે ટુ-વ્હીલર ચાલક દંપતિને અડફેટે લીધું, દૂર સુધી ઢસડાતું ટુ-વ્હીલર CCTVમાં કેદ...
24 March 2024 12:13 PM GMTશહેરમાં નશામાં ધૂત એક કાર ચાલકે ટુ-વ્હીલર ચાલક દંપતિને અડફેટે લઈ કારમાં ફસાયેલ ટુ-વ્હીલરને દૂર સુધી ઢસડી જતાં ઘટના CCTVમાં કેદ થઈ હતી.
વડોદરા : પોસ્ટર કાંડ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ પોલીસ મથકે હાજર થયા, કહ્યું : ભાજપ દ્વારા મને ફસાવવાનું કાવતરું..!
22 March 2024 11:41 AM GMTવડોદરા શહેરના હરણી રોડ પરના પોસ્ટર કાંડ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખનું નામ ખૂલતા રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો છે
વડોદરા : અનગઢ ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીનું પાણી ફરી એકવાર પીળું થતાં GPCB તંત્ર દોડતું થયું..!
21 March 2024 11:22 AM GMTવડોદરા નજીક આવેલ અનગઢ ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીનું પાણી ફરી એકવાર પીળું થતાં અનેક અટકળો ઊભી થઈ છે.
વડોદરામાં “પોસ્ટર વોર” : ત્રીજી વખત સાંસદ રંજન ભટ્ટને રિપીટ કરાતા BJPમાં નારાજગી, ઠેર ઠેર પોસ્ટર લાગ્યા...
20 March 2024 8:57 AM GMTવડોદરા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ રંજન ભટ્ટને રિપીટ કરવામાં આવતાં BJPમાં ભારે નારાજગી જોવા મળી છે.
વડોદરા : સાવલી-ભાજપના ધારાસભ્ય પદેથી કેતન ઇનામદારનું રાજીનામું, સમર્થકોના ધારાસભ્યના નિવાસસ્થાને ધામા..!
19 March 2024 7:37 AM GMTવિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઈ-મેઇલ દ્વારા પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો છે.
વડોદરા : સાંકરદા નજીક દીપક કેમ ટેક લિ. દ્વારા નવા યુનિટનો ધાર્મિક વિધિ સાથે પ્રારંભ કરાયો…
18 March 2024 11:33 AM GMTવડોદરા નજીક સાંકરદા ખાતે દીપક કેમ ટેક લિમિટેડ દ્વારા નવા સાહસ તરીકે નવા અધ્યતન યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
વડોદરા : માત્ર રૂ. 1500ની લેતીદેતીમાં ખેલાયો ખૂની ખેલ, પાદરા-સોખાડા કેનાલ નજીક 5 લોકોના હુમલામાં યુવકનું મોત
18 March 2024 8:43 AM GMTપાદરા તાલુકાના સોખાડા કેનાલ નજીક માત્ર 1500 રૂપિયાની લેવડદેવડમાં 5 લોકોએ હુમલો કરી માર મારતા એક યુવકનું મોત નીપજ્યું હતું.
વડોદરા : કરજણ-લાકોદરા નજીક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ ભડકે બળી, 20 મુસાફરોનો આબાદ બચાવ...
18 March 2024 7:48 AM GMTવડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લાકોદરા પાટિયા નજીક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
વડોદરા:એકતાનગરમાં હનુમાન ચાલીસા બંધ કરાવવા મુદ્દે ટોળાનો પથ્થરમારો, 3 ઇજાગ્રસ્ત
14 March 2024 7:42 AM GMTબાપોદ વિસ્તારમાં ઘટનાને પગલે ACP, DCP કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો
અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં આવતીકાલે ફરી વીજકાપ, આટલા ક્લાક વીજ...
28 April 2024 6:35 AM GMTભરૂચ : ઝઘડીયાના ઉટિયા ગામે માથાભારે પશુ પાલકોનો ખેડૂત પર હુમલો, પોલીસ...
30 April 2024 9:55 AM GMTકોરોના સમયે કોવિશિલ્ડ વેકસીન લીધી હોય તો આ સમાચાર તમારા કામના, સાઈડ...
30 April 2024 4:38 AM GMTવડોદરા : વાઘોડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલ દ્વારા...
3 May 2024 12:13 PM GMTભરૂચ:રાહુલ ગાંધીના રાજા રજવાડા અંગેના નિવેદન પર રાજકારણ, જુઓ ક્ષત્રિય...
28 April 2024 9:42 AM GMT
ભરૂચ : પોલીસ હેડ કોન્સ્ટેબલે લમણે ગોળી ઘરબી આપઘાત કર્યો, ઉચ્ચ અધિકારીઓ...
3 May 2024 2:07 PM GMTનવસારી લોકસભા-ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે 72 ગામોમાં બાઇક રેલી યોજી...
3 May 2024 1:46 PM GMTભરૂચ: નિવૃત્ત પોલીસકર્મીઓના સેકેન્ડ ઇનિંગ્સ ગ્રુપ અને જય અંબે...
3 May 2024 1:24 PM GMTઅમરેલી : હાથે અવનવી મહેંદી ભાત મુકાવી યુવતીઓએ કરી લોકોને અવશ્ય મતદાન...
3 May 2024 12:26 PM GMTવડોદરા : વાઘોડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલ દ્વારા...
3 May 2024 12:13 PM GMT