ગુજરાત અરવલ્લી:ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ,મકાઈના પાકની આડમાં ચાલતો હતો નશાનો કારોબાર અરવલ્લી જિલ્લા પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ગેરકાયદેસર રીતે થતી ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે અને રૂપિયા ૧૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. By Connect Gujarat Desk 18 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ઓરિસ્સાથી ગાંજો લાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરીને રૂ.69 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. સુરત વરાછા પોલીસે 6 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી હતી,આરોપી ઓરિસ્સાથી 6 કિલો ગાંજો ડિલિવરી આપવા માટે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. By Connect Gujarat Desk 05 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંજાની ખેતી પર પોલીસની આકાશી નજર : સુરેન્દ્રનગર-નવાગામમાં પોલીસે ડ્રોન કેમેરાથી ગેરકાયદે ખેતીનો પર્દાફાશ કર્યો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નવાગામની સીમમાં બીટી કપાસ જેવા પાકની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી, By Connect Gujarat Desk 21 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન 49 કિલો ગાંજાના જથ્થા સાથે 10 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમની ઝડપી પાડ્યો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન અંકલેશ્વરથી ઉમરવાડા રોડ ઉપર ફોર વ્હીલ ગાડી નંબર-જી.જે.16.બી.બી.9915 જઈ રહી હતી By Connect Gujarat 17 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ગાંજાના જથ્થા સાથે સગીર વયના બાળકની પોલીસે કરી અટકાયત, રૂ. 3.50 લાખથી વધુનો મુદ્દામલ જપ્ત અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસે ગાંજાના જથ્થા સાથે સગીર વયના બાળકની અટકાયત કરી રૂ. 3.50 લાખથી વધુનો મુદ્દામલ જપ્ત કર્યો છે. By Connect Gujarat 05 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: બે અલગ અલગ સ્થળોએથી ગાંજાનો 10 કિલો જથ્થો ઝડપાયો, રૂ.1.63 લાખનો મુદ્દામાલ જપ્ત બે અલગ અલગ સ્થળોથી અંદાજિત 10 કિલોથી વધુનો ગાંજો મળી કુલ 1.63 લાખનો મુદ્દામાલ સાથે પોલીસે મહિલા સહિત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. By Connect Gujarat 23 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : કારમાંથી ૧૦ કિલો ગાંજાના જથ્થા સાથે મહિલાની ધરપકડ અંકલેશ્વરનાં સારંગપુરની મંગલદીપ સોસાયટીમાંથી કારમાં સંતાડેલ ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડી હતી. By Connect Gujarat 31 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : સેંગપુરના જીતાલી-દઢાલ માર્ગ પર ગાંજાની ખેતી કરનાર ઇસમની પોલીસે કરી ધરપકડ… મળતી માહિતી અનુસાર, ભરૂચ એ.ઓજી પોલીસના હેડ કોન્સ્ટેબલ ભાવસિંગ વસાવાને બાતમી મળી હતી By Connect Gujarat 13 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ગાંજા સાથે ઝડપાયેલા 3 ભાઈઓને 10 વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ… By Connect Gujarat 15 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn