દેશઆજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર PM મોદી, દિવાળી પર અબજોની ભેટ આપશે પીએમ મોદી આજથી ગુજરાતના પ્રવાસે છે. આ સમયગાળા દરમિયાન તેઓ રાજ્યને ઘણી ભેટ આપવાના છે. તેઓ સાંજે 6 વાગ્યે 99મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારીઓને સંબોધિત કરશે. વડાપ્રધાન દિવાળીના દિવસે 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે. By Connect Gujarat Desk 30 Oct 2024 12:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દુનિયાભારત-રશિયાના સંબંધો વધુ મજબૂત બનશે, PM મોદી BRICS કોન્ફરન્સ માટે રવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયામાં આયોજિત 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રવાના થઈ ગયા છે. તેમની મુલાકાત પહેલા તેમણે કહ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. By Connect Gujarat Desk 22 Oct 2024 13:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશPMએ હરિયાણામાં દ્વારકા એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કર્યું, અન્ય 16 રાજ્યોના પ્રોજેકટને પણ ખુલ્લા મુક્યા દ્વારકા એક્સપ્રેસ વેના ઉદ્ઘાટનથી NH-48 પર ટ્રાફિકનું દબાણ ઘટશે.PMએ શામલી-અંબાલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના પેકેજ 1,2,3નો શિલાન્યાસ પણ કર્યો By Connect Gujarat 11 Mar 2024 16:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશલક્ષદ્વીપની મુલાકાતે PM મોદી, બીચ પર મોર્નિંગ વોક પછી લાઈફ જેકેટ પહેરીને દરિયામાં કર્યું સ્નોર્કલિંગ..! વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તેમની લક્ષદ્વીપ મુલાકાત વિશેનો અનુભવ શેર કર્યો હતો. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમની મુલાકાતની ઘણી તસવીરો શેર કરી છે. By Connect Gujarat 04 Jan 2024 17:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ: PM મોદીના હસ્તે ઐતિહાસિક છાબ તળાવનું ઈ- લોકાર્પણ કરાશે,રૂ.117 કરોડના ખર્ચે કરાયુ છે નવીનીકરણ વડાપ્રધાન રુપિયા 117 કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ છાબ તળાવની દાહોદવાસીઓને ભેટ આપશે By Connect Gujarat 26 Sep 2023 11:24 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશMLA રિવાબા જાડેજા અને રવીન્દ્ર જાડેજાએ PM મોદી સાથે કરી મુલાકાત ર રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની અને ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. By Connect Gujarat 16 May 2023 22:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશકર્ણાટક ચૂંટણી : "કોંગ્રેસના કુકર્મોના કારણે દેશ દાયકાઓ સુધી પછાત રહ્યો", PM મોદીએ બદામીમાં જોરદાર ગર્જના કરી... વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બદામીમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી 'કોંગ્રેસ' પર આકરા પ્રહારો કર્યા હતા. By Connect Gujarat 06 May 2023 18:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આમોદ પોલીસ મથકે પોલીસ જવાનો તેમજ આછોદ ગામે જંબુસરના ધારાસભ્યએ નિહાળ્યો “મન કી બાત” કાર્યક્રમ આમોદ પોલીસ મથક ખાતે પોલીસ જવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “મન કી બાત”નો કાર્યક્રમ નિહાળ્યો By Connect Gujarat 30 Apr 2023 15:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશPM મોદીને ફરી મળી જાનથી મારવાની ધમકી,વાંચો કોને મળ્યો વોટ્સએપ પર ઓડિયો મેસેજ પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળ્યાના આ સમાચાર બાદ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતર્ક થઈ ગઈ છે. By Connect Gujarat 22 Nov 2022 15:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn
રાજકોટPM મોદી આપશે રાજકોટને વિવિધ પ્રકલ્પોની ભેટ, આ સાથે જ શહેરીજનોને મળશે ટ્રાફિક સમસ્યાથી પણ "છુટકારો" રાજકોટના હોસ્પિટલ ચોક ખાતે રૂપિયા 100 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ ટ્રાઈએંગલ ફ્લાય ઓવર બ્રીજનું PM મોદી લોકાર્પણ કરશે. By Connect Gujarat 18 Oct 2022 19:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ગુજરાત તો PM મોદીનો ગઢ છે, છતાં વડાપ્રધાને કેમ આવવું પડે છે વારંવાર : અશોક ગેહલોત રાહુલ ગાંધીની યાત્રાથી દેશમાં ભાઈચારો ઊભો થશે તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં ભાજપની સાથે જ આપ પર પ્રહાર કરતાં પણ કહ્યું હતું કે By Connect Gujarat 18 Oct 2022 18:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : PM મોદીના જન્મદિવસ નિમિત્તે અંજારમાં યોજાશે નિ:શુલ્ક સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ... આહિર બોર્ડિંગ ખાતે હૂંબલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સવારે 9થી 2 કલાક દરમ્યાન નિ:શુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 14 Sep 2022 18:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો ગરીબ કલ્યાણ સંમેલન,વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાયા રાજ્ય કક્ષાએ યોજાનાર કાર્યક્રમમાં અંદાજીત ૮,૦૦૦ જેટલા તેમજ તમામ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અંદાજીત ૪,૦૦૦ જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. By Connect Gujarat 31 May 2022 14:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વિધવા બહેનોએ પીએમ મોદીને અર્પણ કરી વિશાળ રાખડી, મોદીએ કહ્યું બહેનોના કારણે જ હું સુરક્ષિત છું રૂચમાં આજરોજ વહીવટી તંત્ર દ્વારા ઉત્કર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 13 હજાર જેટલા લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 12 May 2022 14:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ:PM મોદીના આગમન પૂર્વે DGP આશિષ ભાટીયએ યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, મોદી આપશે આદિવાસી સંમેલનમાં હાજરી વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે રાજ્યના પોલીસ મહાનિર્દેશક દાહોદની મુલાકાતે પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રીના સભા સ્થળે નિરીક્ષણ કરી સ્થાનિક વહીવટી તંત્ર સાથે મેરેથોન મિટિંગ યોજી હતી By Connect Gujarat 15 Apr 2022 17:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : પ્રશ્નવાડા ગામે ભાજપ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયું "નમો કિસાન પંચાયત સંમેલન" જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નવાડા ગામે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં નમો કિસાન પંચાયત સંમેલન યોજાયું હતું. By Connect Gujarat 27 Mar 2022 14:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : રાજયની પ્રથમ ઓડીયોલોજી અને સ્પીચ લેન્ગવેજ કોલેજનું લોકાર્પણ ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓનો તખતો ગોઠવાઇ રહયો છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે. By Connect Gujarat 26 Mar 2022 17:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : કરોડો રૂપિયાના આંધણ બાદ ફરી એક વખત સી- પ્લેનની લોલીપોપ ? લોકોએ ચુકવેલા ટેકસના પૈસામાંથી કરોડો રૂપિયાનું આંધણ કર્યા બાદ રાજય સરકાર ફરીથી સી- પ્લેન સેવા શરૂ કરવા જઇ રહી છે. By Connect Gujarat 25 Mar 2022 16:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn