સુરત સુરત: પુષ્પા ફિલ્મની સ્ટાઇલથી ઐતિહાસિક ગાંધીબાગમાં ચંદનના વૃક્ષની ચોરી,જુઓ શું છે સમગ્ર મામલો પુષ્પા ફિલ્મની સ્ટાઇલથી ઐતિહાસિક ગાંધીબાગમાં ચંદનના 2 વૃક્ષની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 30 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ઘરફોડ ચોરી કરતી ટોળકી ક્રાઇમ બ્રાન્ચ પોલીસના હાથે ઝડપાય, રૂ. 69 લાખનો મુદ્દામાલ જપ્ત શહેરમાં થયેલી વિવિધ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ. By Connect Gujarat 06 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ટ્રાન્સપોર્ટરની ઓફિસમાંથી રોકડ રકમની ચોરી, તસ્કરોની કરતૂત થઈ CCTVમાં કેદ GIDC વિસ્તારમાં ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા, રોકડ સહિતના માલમત્તાની ચોરી કરી તસ્કરો થયા ફરાર. By Connect Gujarat 18 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : તસ્કરોએ ગૌશાળામાંથી 18 મણની તિજોરી તો ઉઠાવી પણ હાથ કઈ લાગ્યું નહીં, CCTV વિડીયો થયો વાઇરલ લાઠી ગામની મહાદેવ ગૌશાળામાં તસ્કરો ત્રાટક્યા, 18 મણની તિજોરીને તસ્કરોએ ઉઠાવી તોડી નાખી. By Connect Gujarat 11 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરત : માત્ર 10 સેકન્ડમાં જ યુવકે તફડાવ્યા રૂ. 50 હજાર, જુઓ CCTV વિડીયો કુડસદ ગામના સુપર સ્ટોરમાં ચોરીની ઘટના સામે આવી, એક યુવકે સ્ટોરના ડ્રોઅરમાં રહેલ રોકડ રકમની કરી ચોરી. By Connect Gujarat 02 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : અંદાડા ગામની હેપ્પી રેસિડેન્સીનું બંધ મકાન તસ્કરોના નિશાને ચઢ્યું અંકલેશ્વરના અંદાડા ગામની હેપ્પી રેસિડેન્સીમાં થઈ ચોરી, બંધ મકાનનો લાભ લઈ અજાણ્યા તસ્કરોએ કર્યો હાથફેરો. By Connect Gujarat 31 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટ : સોની બજારમાં દુપટ્ટા ગેંગનો કહેર, મહિલાઓ દુકાનદારોને વાતોમાં મશગુલ બનાવી કરે છે ચોરી શકિત જવેલર્સમાં ચોરીના સીસીટીવી ફુટેજ આવ્યાં સામે, દાગીનાની ખરીદી માટે ચાર મહિલાઓ દુકાનમાં કરે છે પ્રવેશ. By Connect Gujarat 31 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ: રાજ્યમાં ચોરીના 100થી વધુ ગુનાને અંજામ આપનાર કુખ્યાત સિકલીગર ગેંગ પોલીસ ગિરફતમાં ગીર સોમનાથ પોલીસને મળી મોટી સફળતા, કુખ્યાત સિકલીગર ગેંગ પોલીસ ગિરફતમાં. By Connect Gujarat 29 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : ટેબલના ડ્રોઅરને પગથી ક્ષણવારમાં તોડી નાંખે છે તસ્કરો, જુઓ ચોરીની ઘટના LIVE પ્રાંતિજના તાજપુર કૂઇ ગામે બની ચોરીની ઘટના, ચોરનું કારસ્તાન સીસીટીવી કેમેરામાં થયું કેદ. By Connect Gujarat 18 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn