Connect Gujarat

You Searched For "passengers"

કેપ્ટન મોનિકા ખન્નાને અભિનંદન આપી રહ્યું છે દેશ , સ્પાઈસ જેટ એરક્રાફ્ટના 191 લોકોના જીવ બચાવ્યા

20 Jun 2022 8:14 AM GMT
મોનિકા ખન્નાએ સમજદારી બતાવીને મોટી દુર્ઘટના ટાળી હતી. સ્પાઈસજેટની પાઈલટ મોનિકા ખન્ના ફ્લાઈટ SG 723ની પાઈલટ-ઈન-કમાન્ડ (PIC) હતી.

નર્મદા : સામરપાડા નજીક બેડવાણ-અંકલેશ્વર એસટી બસ પલટી મારી, બાઈક ચાલક સહીત 59 લોકોને ઇજા

27 May 2022 11:40 AM GMT
સામરપાડા સીદી ગામે બાઈક ચાલકને બચાવવા જતા બસના ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા બસ ઝાડ સાથે ધડાકાભેર ભટકાતા બસ પલટી મારી ગઈ હતી.

અંકલેશ્વર : અગ્રવાલ સમાજ દ્વારા સેવકાર્યનો "રવિવાર", GIDC બસ ડેપો ખાતે યાત્રીઓને પાણી-છાશનું વિતરણ કરાયું

22 May 2022 12:04 PM GMT
અગ્રવાલ સમાજ દ્વારા GIDC વિસ્તારમાં આવેલ એસ.ટી. બસ ડેપો ખાતે યાત્રીઓને વિનામુલ્યે પીવાનું ઠંડુ પાણી વિતરણ કરવામાં આવ્યું હતું.

દાહોદ : અમદાવાદથી ઈન્દૌર ખાતે જઈ રહેલ લક્ઝરી બસ પલટી મારી, 10 થી 15 મુસાફરો થયા ઇજાગ્રસ્ત

19 May 2022 3:39 AM GMT
દાહોદ શહેરમાંથી પસાર થતાં દાહોદ - ઈન્દૌર રોડ ખાતે એક પેસેન્જર ભરેલી લક્ઝરી બસ અકસ્માતે પલ્ટી ખાઈ જતાં બસમાં સવાર અંદાજે ૪૦ જેટલા મુસાફરો પૈકી ૧૦ થી ૧૫ ...

સાબરકાંઠા : હિંમતનગર ડેપોમાં રોજ 8થી 10 મુસાફરોના કપાય છે ખિસ્સા, પોલીસ તપાસની માંગ...

17 May 2022 5:11 AM GMT
હિંમતનગર એસટી બસ સ્ટેન્ડમાં મુસાફરોના ખિસ્સા સલામત નથી. પ્રતિદિન 8થી 10 વ્યક્તિઓના ખિસ્સામાંથી પૈસા સેરવી પોકેટમારો પલાયન થઇ જાય છે

યાત્રી કૃપયા ધ્યાન દે: રેલ્વેમાં મુસાફરી કરતી વખતે ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે.

11 May 2022 9:47 AM GMT
રેલ મુસાફરીમાં કોરોના પ્રોટોકોલની ફરીથી વાપસી થઈ છે. કોરોના સંક્રમણ વધતા રેલ્વે મુસાફરો હવે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે માસ્ક લગાવવું ફરજિયાત કરી દીધું ...

શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે આઠ પર લક્ઝરી બસ પલટી મારી, 10થી વધુ મુસાફરો ઘાયલ

8 May 2022 4:54 AM GMT
હિંમતનગર-શામળાજી હાઇવે પર આવેલ સરવણા ઓવરબ્રિજ પાસે શનિવારે મળસ્કે ત્રણેક વાગે રેલવે ઓવરબ્રિજના માર્ગ પરથી લક્ઝરી પલટી જતાં 10 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત ...

ગુજરાતથી જતી અનેક ટ્રેનોમાં રેલવેએ કર્યો મોટો બદલાવ, જાણો તેનો શું થશે યાત્રિકોને લાભ

29 April 2022 11:03 AM GMT
રેલવેએ ચાર જોડી ટ્રેનોમાં મુસાફરોની સુવિધા માટે અલગ-અલગ વર્ગોમાં અસ્થાયી કોચ વધારવાનો નિર્ણય લીધો છે

ચારધામ યાત્રા માટે RT PCR ફરજીયાત, ઉત્તરાખંડ સરકારનો નિર્ણય

28 April 2022 7:52 AM GMT
દેશમાં વધતા જતા કોરોનાના કેસને લઇને ચામ ધામની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે નેગેટિવ RT PCR રિપોર્ટ ફરજિયાત કરી દેવાયો છે.

અમદાવાદમાં નવી 50 ઇલેક્ટ્રિકલ બસ દોડશે, મુસાફરોની સંખ્યા વધતાં લેવાયો નિર્ણય

28 April 2022 4:15 AM GMT
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ દ્વારા હવે આગામી સમયમાં ઇલેક્ટ્રિક બસ શરૂઆત કરવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં જૂન-જુલાઈ માસમાં 50...

વડોદરા : જોખમી રીતે મુસાફરી કરતા મુસાફરો, મોતની સવારી સામે ટ્રાફિક પોલીસની રહેમ નજર...

10 April 2022 8:19 AM GMT
વડોદરા શહેરના દુમાડ ચોકડીથી છાણી રોડ પર પીકઅપ વાનમાં લોકો જાણે મોતની સવારી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

અમદાવાદ : AMTS અને BRTS બસના મુસાફરોની સુવિધામાં કરાયો વધારો, વાંચો વધુ...

29 March 2022 9:26 AM GMT
AMTS અને BRTS બસ સેવામાં હવે કેશલેશ સેવા શરૂ કરવામાં આવી છે. AMTS અને BRTS બસમાં અંદાજે 3 લાખ પ્રવાસીઓ મુસાફરી કરે છે
Share it