Connect Gujarat

વડોદરા  - Page 2

વડોદરા:ડ્રગ્સના ઓવરડોઝથી યુવકનું શંકાસ્પદ મોત,પોલીસે શરૂ કરી તપાસ

8 Aug 2022 7:55 AM GMT
વડોદરાના સમા ચાણક્યપુરી પાસે આવેલા રાધે ક્રિષ્ણ ફ્લેટમાં ડ્રગ્સના ઓવરડોઝના કારણે શંકાસ્પદ મોત નિપજ્યાની કમકમાટીભરી ઘટના સામે આવી છે.

વડોદરા: આંગણવાડીમાં બાળકોના ભવિષ્ય સાથે ચેડાં, એક્સપાયરી ડેટવાળા બાળ શક્તિ ફૂડ પેકેટ આપવામાં આવ્યા

7 Aug 2022 10:31 AM GMT
વડોદરામાં પરમાર પરિવારની દીકરીને આંગણવાડીમાંથી આપવામાં આવેલા પોષણયુક્ત આહારના બાળ શક્તિ પેકેટ એક્સપાયરી ડેટ હોવાના કારણે ફૂડ પોઈઝન થયું હોવાના આક્ષેપો...

વડોદરા : ૧૯૦૦ નૂર આવાસ અધુરા કામોથી અટવાયા, કોન્ટ્રાક્ટર-કોર્પોરેશનની તકલીફોનો ભોગ સામાન્ય જીવ બન્યો

6 Aug 2022 10:00 AM GMT
વડોદરામાં ૧૯૦૦ જેટલા નૂર આવાસ અધુરા કામોથી અટવાયા છે અને જેના લીધે સામાન્ય વ્યક્તિને મળવાપાત્ર ઘર ખંડેર થતું જઈ રહ્યું છે.

વડોદરા : વાઘોડિયા નજીક દશામાઁના મઢે સાંઢણીની ડાબી આંખમાંથી વહેતી ઘીની ધારા.. જાણો અનેરું મહત્વ

6 Aug 2022 7:28 AM GMT
દશામાઁના વ્રત નિમિત્તે દર વર્ષે સાંઢણીની ડાબી આંખ માંથી ઘીની ધારા વહે છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા ઉમટી પડે છે.

વડોદરા : ચીનનો 1 મિનિટમાં 55 રિવર્સ લન્જિસનો રેકોર્ડ તોડી તેજસ સ્કૂલના મીત ગૌતમે ગિનિસ રેકોર્ડ બનાવ્યો

5 Aug 2022 10:30 AM GMT
વિશ્વભરમાં વડોદરાના વિધાર્થીઓએ ડંકો વગાડયો, એક મિનિટમાં વિધાર્થી મીતે 71 રેપ્સ રિવર્સ લન્જિસ કર્યા

વડોદરા: ચા પીવો અને કપ ખાય જાવ ! આવો ટી-સ્ટોલ ન જોયો હોય તો અહી જોઈ લો !

5 Aug 2022 9:33 AM GMT
વડોદરામાં એક એવી જગ્યા છે જ્યાં તમે ચા પીવા જશો તો તમને ચાનો કપ પણ ખાવા મળશે. વાત અજીબ લાગશે પણ આ સાચુ છે

વડોદરા: પ્લાયવુડ ભરેલી ટ્રક પલટી, ઓઇલ લીક થવાના કારણે કલાકો સુધી ટ્રાફિકજામ

4 Aug 2022 11:57 AM GMT
વડોદરા શહેરના છેવાડે કપૂરાઈ ચાર રસ્તા પાસેથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર પ્લાયવુડ લઈને જતી ટ્રક પલટી ખાઈ ગઈ હતી

વડોદરા : સાવધાન..! બ્રાન્ડેડ સિમેન્ટ વાપરતા પહેલા ખરાઈ કરજો, ડુપ્લીકેટ તો નથી ને..!

4 Aug 2022 11:55 AM GMT
મકરપુરા પોલીસ હદ વિસ્તારમાં આવેલ જાંબુવા બ્રિજ નજીક આઈડિયલ સ્કૂલની પાછળના સેડમાંથી પોલીસે ડુપ્લીકેટ સિમેન્ટ બનાવતું આખેઆખું ગોડાઉન ઝડપી પાડ્યું હતું.

વડોદરા : કેમિકલ સંગ્રહખોરીનું કૌભાંડનો પર્દાફાશ, રણોલી GIDCમાંથી LCB પોલીસે કેમિકલ ભરેલા 35 પીપ જપ્ત કર્યા

4 Aug 2022 9:36 AM GMT
રણોલી GIDC વિસ્તારમાંથી પીપડા ધોવાની આડમાં ધમધમતા કેમિકલ સંગ્રહખોરીના ગોડાઉન પર શહેર પોલીસ તંત્રના ઝોન-1 LCB પોલીસે દરોડો પાડી કૌભાંડ ઝડપી પાડ્યું...

વડોદરા : સામાજિક સંસ્થા દ્વારા ગાયોને રોજ 5 હજાર ઘી-ગોળવાળી પોષણયુક્ત રોટલી ખવડાવવાની શરૂઆત, રોટલી બનાવવા મશીન પણ વસાવ્યું

4 Aug 2022 7:26 AM GMT
વડોદરાની એક સામાજિક સંસ્થા પાંજરાપોળની 1000 ગાયોને રોજ પોષણ યુક્ત રોટલી ખવડાવે છે.

વડોદરા : હર ઘર તિરંગા અભિયાન, કંદોઈઓએ તિરંગા રંગની મીઠાઈ બનાવી અભિયાનમાં આપ્યું પોતાનું યોગદાન

3 Aug 2022 7:23 AM GMT
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગા મીઠાઈની માંગ, તિરંગા કલરમાં બરફી અને કેકે આકર્ષણ જમાવ્યું

વડોદરા : ભાજપ સરકાર દ્વારા ગરબા પર 18% GST ઠોકી દેવાતા કોંગ્રેસે કલેકટર કચેરીએ ગરબે ઘુમી વિરોધ નોંધાવ્યો

2 Aug 2022 1:01 PM GMT
માતાજીની આરાધના પર GST લગાડવાનો વિરોધ કોંગ્રેસ દ્વારા અનોખી રીતે કરવામાં આવ્યો હતો, કોંગ્રેસનું કહેવું છે કે વડોદરાની સંસ્કૃતિ સમાન ગરબા પર ટેક્સ...
Share it