Connect Gujarat

સુરત  - Page 6

“તું મારી માહિતી પોલીસને આપે છે” કહી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતાં યુવકનું મોત..!

17 Oct 2023 12:13 PM GMT
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં 2 યુવકો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.

સુરત : પાંડેસરા GIDCમાં પ્રયાગ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ, ફાયરની 17 ગાડીઓ દોડી આવી….

16 Oct 2023 7:58 AM GMT
ભીષણ આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે. અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે

ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સુરતના હીરાઉદ્યોગને અસર, હીરા વેપાર થયો ઠપ્પ..!

12 Oct 2023 8:50 AM GMT
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન-ગાઝાપટ્ટી વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે સુરતથી ઈઝરાયલ વચ્ચે લગભગ 4200 કરોડના હીરાના વેપારને અસર થઈ છે.

સુરત : છેલ્લા 3 મહિનામાં ડેન્ગ્યૂ-મલેરિયાના કેસ 4 ગણા વધ્યા, તંત્રની બેદરકારીથી વકરી રોગચાળાની સ્થિતિ..!

11 Oct 2023 7:07 AM GMT
સુરત શહેર તથા જિલ્લામાં એકતરફ ડેન્ગ્યૂ અને મલેરિયાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

સુરત : નેશનલ હાઇવે 48 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, દુર્ઘટનામાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત.....

8 Oct 2023 7:35 AM GMT
અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવતી રહે છે ત્યારે આજે વધુ એક અકસ્માત સુરતના કામરેજના ઉંભેળ ગામ પાસે નેશનલ હાઇવે 48 પર સર્જાયો હતો.

સુરત : ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, બોલાવ GIDCમાંથી રૂ. 6 લાખનો મુદ્દમાલ જપ્ત...

8 Oct 2023 6:59 AM GMT
જિલ્લામાંથી ક્યારેક બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ દારૂ તો ડુપ્લીકેટ મસાલા તો પછી ક્યારેક ડુપ્લીકેટ ઘી બનાવતું કારખાનું અથવા ગોડાઉન ઝડપાતા રહે છે.

સુરત: રાજ્યકક્ષાના પ્રધાન મુકેશ પટેલની અધ્યક્ષતામાં 'અમૃત કળશ યાત્રા' યોજાય

6 Oct 2023 10:31 AM GMT
પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને ઓલપાડ તાલુકાના અસ્નાબાદ ગામે 'અમૃત્ત કળશ યાત્રા' યોજાઈ હતી

સુરત : ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવતા 26 વર્ષીય યુવકનું મોત, નવરાત્રી બાદ યુવક લંડન ભણવા જવાનો હતો..!

5 Oct 2023 8:31 AM GMT
ગરબા ક્લાસમાં જતો હતો. માતા-પિતા પણ એની દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં જ ખુશ રહેતા હતા. રાજના નખમાં પણ કોઈ રોગ ન હતો.

સુરત : માંગરોળના દેગડીયા ગામે જીવદયા પ્રેમીઓએ અજગરનું રેસક્યું કરી વન વિભાગને સોંપ્યો...

3 Oct 2023 12:05 PM GMT
દેગડીયા ગામે અજગર દેખા દેતા યુવાનોએ અજગરનું રેસક્યું કરી વન વિભાગને સોંપ્યો

સુરત : ઓલપાડમાં ના પાકનું અસ્તિત્વ જોખમમાં, “વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ” રોગ આવતા ખેડૂતોને મોટી નુકશાની...

3 Oct 2023 9:38 AM GMT
. ‘વ્હાઈટ ટચ’ની માફક ‘વ્હાઇટ સ્પોટ સિંડ્રોમ’ની અસર થતા ઝીંગા ટપોટપ નાશ પામે છે. ઝીંગા તળાવોમાં ફેલાતો વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ...

સુરત : ગાંધી જયંતિ નિમિત્તે બારડોલીના ખાદી ભંડાર કેન્દ્રની સી.આર.પાટીલે લીધી મુલાકાત…

2 Oct 2023 12:23 PM GMT
ગાંધી જયંતિ હોય જેથી લોકો ખાદી માટે પ્રેરાય તે હેતુ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ખાદીની ખરીદી પણ કરી હતી

સુરત: ઓલપાડના કરમલા ગામે કાચા ભૂંગળામાંથી શ્રીજીની 3.5 ફૂટ ઉંચી પ્રતિમાનુ કરાયું સ્થાપન

25 Sep 2023 10:27 AM GMT
કરમલા ગામે મધુરમ વિલા યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી ગણેશ ઉત્સવ અંતગર્ત ઇકો ફ્રેન્ડલી કાચા ભૂંગળાના ઉપયોગ કરી ગણેશજીની ની સ્થાપના કરવામાં આવી