ગુજરાત વડોદરા-વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અને સુરેન્દ્રનગર લોકસભા-ભાજપના ઉમેદવારે ભર્યું નામાંકન સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા દ્વારા પણ પોતાનું નામાંકન ભરવામાં આવ્યું By Connect Gujarat 15 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ હરિયાણા વિધાનસભાના ફ્લોર ટેસ્ટ પૂર્ણ, ભાજપના આટલા ધારાસભ્યોનું મળ્યું સમર્થન JJPના તમામ પાંચ ધારાસભ્યો વ્હીપને ફગાવીને વિધાનસભા પહોંચ્યા હતા. પરંતુ આ તમામ ધારાસભ્યો બાદમાં ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા By Connect Gujarat 13 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાજપે ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો કર્યા જાહેર, આ રીતે ચારેય ઝોન સાચવી લીધા રાજ્યસભાના ચાર ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવાર ગુજરાતી છે, જ્યારે એક આયાતી By Connect Gujarat 14 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીરસોમનાથ: ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડે કોંગ્રેસ પર નિશાન સાંધતા કહ્યું ઘણાને ભાજપમાં આવવું છે પણ..! ધારાસભ્યએ કહ્યું કે, જે આવે તેને પ્રજાના કામ કરવા પડે, તાલુકાનો વિકાસ કરવો પડે. By Connect Gujarat 11 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ગુજરાતની 4 સહિત દેશની 56 સીટો પર રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર ગુજરાત ભાજપના મનસુખ માંડવિયા, પરસોત્તમ રુપાલા અને કોંગ્રેસનાં અમી યાજ્ઞિક તથા નારણ રાઠવાની ટર્મ પૂરી થઈ રહી By Connect Gujarat 29 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભાજપની કારોબારી બેઠક યોજાય, લોકસભાની ચૂંટણી અંગે કરવામાં આવી ચર્ચા ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં જિલ્લા કારોબારી બેઠક મળી હતી. By Connect Gujarat 01 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભાજપની PM વિશ્વકર્મા, સુશાસન દિન, મન કી બાત, VBSYના આયોજન અંગે બેઠક મળી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસર ધારાસભ્ય ડી.કે.સ્વામીની ઉપસ્થિતિમાં ઝઘડિયા તાલુકાના કોંગ્રેસના 30 આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા By Connect Gujarat 22 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : રાજસ્થાન-મધ્યપ્રદેશમાં ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવારોની જીત, રાજપારડી ખાતે મહાસચિવનું ભવ્ય સ્વાગત કરાયું જીતની ખુશીમાં BAPના મહાસચિવ દિલીપ વસાવા રાજપારડી ચાર રસ્તા ખાતે આવી પહોંચતા કાર્યકરો દ્વારા તેઓનું ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કર્યું By Connect Gujarat 05 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ હવે કહો પનોતી કોણ..? ત્રણ રાજ્યમાં કોંગ્રેસની હાર બાર પાકિસ્તાની ક્રિકેટરે ટ્વિટ કરી દાજયા પર મીઠું ભભરાવ્યું પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કોંગ્રેસ પાર્ટીના ઘા પર મીઠું ભભરાવીને મોટો ટોણો માર્યો છે. By Connect Gujarat 03 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn