Connect Gujarat

સુરત  - Page 3

સુરત : બગુમરા ગામે 2 ઇસમો કરતાં હતા ગાંજાનું વેચાણ, SOG પોલીસે ઝડપી પાડ્યા...

4 Jan 2022 9:45 AM GMT
સુરત ગ્રામ્ય SOG પોલીસની ટીમે પલસાણા તાલુકાના બગુમરા ગામની સીમમાંથી ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત : રસીકરણ માટે સગીરોમાં ઉત્સાહ, એક જ દિવસમાં 47 હજારથી વધુ સગીરોએ રસી લીધી...

4 Jan 2022 9:05 AM GMT
સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મનપા દ્વારા રસીકરણની કામગીરીને વધુ તેજ કરવામાં આવી છે

સુરત : કેન્દ્રિય મંત્રી દર્શના જરદોશની ઉપસ્થિતિમાં ઓલપાડની ગ્રામ પંચાયતોના સરપંચ-સભ્યોનું વિશેષ સન્માન....

2 Jan 2022 12:28 PM GMT
ભાજપ સમર્થિત નવનિયુક્ત તાલુકાના નવા સમરસ, ચૂંટાયેલા સરપંચો તેમજ બિનહરીફ ગ્રામ પંચાયત સભ્યનો સન્માન સમારોહ યોજાયો હતો.

સુરત : ધાડ અને લુંટના અનેક ગુનાઓ આચરનાર મુરૈના ગેંગ સકંજામાં, છ સાગરિતો જેલભેગા

2 Jan 2022 6:50 AM GMT
સુરતમાં ધાડ અને લુંટના અનેક ગુનાઓને અંજામ આપનારી મધ્યપ્રદેશની કુખ્યાત મુરૈના ગેંગના છ સાગરિતોને ઘાતક હથિયારો સાથે ઝડપી લેવાયાં છે...

સુરત : વડોદમાં મકાનની ગેલેરીનો હિસ્સો ધરાશાયી, એકનું મોત, 5 લોકો ઘાયલ

1 Jan 2022 8:45 AM GMT
આર્શીવાદ નગરમાં બનેલા બનાવથી દોડધામ, ગેલેરીના કાટમાળ નીચે 6 થી વધુ લોકો દબાયા હતાં

સુરત : પતંગ ચગાવતી વેળા પાંચમા માળેથી પટકાતાં બાળકનું મોત, પરિવાર શોકમાં ગરકાવ...

31 Dec 2021 12:07 PM GMT
સુરત શહેરના અડાજણ-પાલ રોડ પર આવેલ નીલકંઠ એવન્યુના પાંચમા માળે પતંગ ચગાવતી વેળા નીચે પટકાતાં એક માસૂમ બાળક મોતનું નીપજ્યું હતું.

સુરત : ટેકસટાઇલ મંત્રીના શહેરમાં જ વેપારીઓમાં આક્રોશ, કાપડની 70 હજાર દુકાનો બંધ

30 Dec 2021 9:28 AM GMT
કેન્દ્ર સરકારના ટેકસટાઇલ વિભાગના રાજયકક્ષાના મંત્રી દર્શના જરદોશના શહેર સુરતમાં જ ટેકસટાઇલના વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહયો છે. જીએસટીમાં કરાયેલા...

સુરત: હજીરામાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરવાના મામલામાં આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા

29 Dec 2021 11:11 AM GMT
સુરતના હજીરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરવાના મામલામાં કોર્ટે આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલવાસની...

સુરત : કોરોનાના કેસમાં વધારો થતાં મનપાએ લીધા આકરાં નિર્ણયો, લોકો પાસે કરાવાશે નિયમોની સખત અમલવારી...

29 Dec 2021 8:50 AM GMT
ઘણા દિવસોથી થઈ રહ્યો છે કોરોનાના કેસમાં વધારો, મનપા દ્વારા કેટલાક આકરાં નિર્ણયો લેવામાં આવ્યા

સુરત : વિદ્યાર્થીઓમાં વધ્યું કોરોનાનું સંક્રમણ, મનપા દ્વારા ટેસ્ટિંગ હાથ ધરાતા શાળા સંચાલકોમાં ફફડાટ

27 Dec 2021 9:30 AM GMT
સુરત શહેર તથા જિલ્લામાં ગત રવિવારે કોરોનાના 20 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે,

સુરત : સરકાર તમારી ચિંતા કરે છે જ છે તો તમે પણ સ્વસ્થ રહો : સીએમ ભુપેન્દ્ર પટેલ

26 Dec 2021 10:22 AM GMT
ફીટ ઇન્ડીયા - ફીટ ગુજરાત અંતર્ગત સુરતમાં રાજયકક્ષાની સાયકલાથોન યોજાઇ હતી જેને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું

સુરત : નાતાલ પર્વની ઉમંગ અને ઉલ્લાસથી ઉજવણી, દેવળોમાં ઉમટયાં ખ્રિસ્તીબંધુઓ

25 Dec 2021 1:07 PM GMT
ભારત સહિત સમગ્ર વિશ્વમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં આવેલા વર્ષો જુના ચર્ચમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી.
Share it